________________
પરને છેતરનાર વાણિયાની કથા ઃ ૬૫
- [ ૫૧
કરી. એક વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેઠા છે. તે વખતે કોઈ જ્ઞાની સાધુ તે માર્ગેથી ભિક્ષા માટે જાય છે. તેણે મુનિને કહ્યું કે હે ભગવંત! તમે આ વૃક્ષની છાયામાં મારી સાથે વિશ્રાંતિ લે. સાધુએ કહ્યુ', મારે જલ્દી કા માટે જવુ' છે. વાણિયાએ કહ્યુ' હે ભગવંત ! બીજાના કાય માટે શુ કાઈ પણ જાય છે? સાધુએ કહ્યું જેવી રીતે તું જ સ્ત્રી વગેરેના નિમિત્તે દુ:ખી થાય છે. તે વચને હૃદયમાં મ જેવા લાગે છે. આ એક જ વચનથી મેધ પામીને કહે છે. હે ભગવંત! આપ કયાં ખીરાજો છે. મુનિ કહે છે ‘ઉદ્યાનમાં' ત્યાર પછી તે સાધુએ પોતાનુ કાર્ય પુરૂ કર્યું હશે એમ જાણીને તેની પાસે ગયા. ધમ સાંભળીને કહે છે. હું સ્વજનને પૂછી અહિંયા આવી પછી હું દીક્ષા લઇશ. પછી પેાતાને ઘેર જઈ સ્ત્રી અને ભાઇઆને કહે છે. અહિંયા દુકાનમાં વેપાર કરતા એ લાભ થાય છે, તેથી પરદેશમાં વેપાર કરવા જઉં છું. અહિંયા એ સાઈવાહ છે, તેમાંથી એક મૂડી, સાધન, સામગ્રી આપીને સુખથી ઈંટનગરમાં પહાંચાડે છે. અને તેમાં પ્રાપ્ત કરેલુ' ધન તે લઇ લેતા નથી. બીજો સા વાહ કાંઇ પણ મૂડી, સાધન સામગ્રી આપતા નથી. અને પહેલાનુ મેળવેલું પણ લઇ લ્યે છે. તેથી તમે કહેા કે કયા સાવાહુ સાથે હું... જાઉં? સ્વજનાએ કહ્યુ કે પહેલા સા વાહની સાથે જાવ. તેથી તે પેાતાની સ્ત્રી બધુએ સાથે ઉદ્યાનમાં ગયા. તેઓએ પૂછ્યું કાણુ સાવાહ? તેણે કહ્યું કે નિશ્ચયે પરલેાકમાં કલ્યાણ કરનારા આ સાધુ અશેાક વૃક્ષની