________________
પર ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
છાયામાં બેઠેલા છે, તે પેાતાના સાધન સામગ્રી આપીને વેપાર કરાવે છે. અને એની સાથે હું નિર્વાણ નગરમાં જાઉ છું. એ પ્રમાણે કહીને તેણે દીક્ષા લીધી. અને આત્મકલ્યાણ કર્યું.
ઉપદેશ :-ભરવાડણને છેતરનાર વાણિયાનું દૃષ્ટાંત પરલેાકમાં સુખ આપનાર જાણી તમે પણ આત્માના હિત સાધવામાં તત્પર થાઓ,
બીજાને છેતરનાર વાણિયાની કથા પાંસઠમી સમાપ્ત.
—ઉતરાધ્યયન સૂત્રમાંથી.
卐