________________
પરને છેતરનાર વાણિયાની કથા
પિતાના કુટુંબના પાલન માટે જે જે પાપે કરવામાં આવે છે, પરંતુ પાપના ઉદયકાલમાં તેઓ સહાય કરનારા થતાં નથી.
એક નગરમાં એક વાણિયે, બે ગામની વચમાં વ્યાપાર કરે છે. એક સરળ સ્વભાવવાળી ભરવાડણ બે રૂપિયા લઈને કપાસ માટે આવી. તે વખતે કપાસ ઘણે જ મેઘ હતો. તે વાણિયાએ એક રૂપિયાને બે વાર તેલીને કપાસ આવે. તે બાઈ સમજે છે કે બે રૂપિયાનો આવે, એ લઈ પોટલું બાંધીને ચાલી ગઈ. પછી તે વાણિયે વિચાર કરે છે. આ રૂપિયે મફત મલે છે. તેથી હું એને ઉપભેગ કરું. તેણે રૂપિયાના લેટ ગળ-ધી ખરીદ કરી ઘેર મોકલ્યા. સ્ત્રીને કહેવડાવ્યું કે ઘેબર કરજે. તેણીએ ઘેર બનાવ્યા. એટલામાં અત્યંત ઉત્સુકવાળે જમાઈ મિત્ર સાથે મળવા ઘરમાં આવ્યું. તે અને તેના મિત્ર ઘેબર જમીને ચાલ્યા ગય. વણિક ઘેર આવી, સ્નાન કરી, ભેજનને માટે બેઠે, તેણુએ સ્વાભાવિક ભોજન પીરસ્યું. તેણે કહ્યું, શું ઘેબર નથી કર્યા? તેણીએ કહ્યું, કર્યા હતા, પણ મિત્ર સહિત જમાઈ આવ્યા અને ખાઈને ગયા. તે વિચાર કરે છે મેં કેવું કામ કર્યું? તે જુઓ, તે ગરીબ ભરવાડણને મેં બીજાને માટે છેતરી અને હું પાપથી લેપાયે. એ પ્રમાણે વિચાર કરતે, દેહ ચિંતાએ નગરની બહાર નીકળે. તે વખતે ઉનાળે ચાલતું હતું અને તે મધ્યાન્હ વેળાએ દેહ ચિંતા