________________
૨૧
ભાવિની અને કમરેખની કથા ૫૯ તે તે મારે સ્વામી કેવી રીતે થશે ?, આ પ્રમાણે વિચારી તેની ઉપર કેપ કરતી તે પિતાને ઘેર ગઈ. આંસુથી ભીના થયેલા દેહવાળી સ્નાન, ભેજન, પાણીને ત્યાગ કરી શપ્યામાં બેસી કોઈની સાથે પણ બેલતી નથી. ભજનના અવસરે “ભાવિની કયા ગઈ? એ પ્રમાણે રાજાએ પૂછ્યું. તપાસ કરતાં કેપઘરમાં સુવાના સ્થાન ઉપર તેણીને બેઠેલી જોઈ. રાજાએ નેહથી ખેાળામાં સ્થાપન કરી દુઃખનું કારણ પૂછયું, તે વખતે તેણીએ ઉપાધ્યાયે જણાવેલું સર્વ વૃતાંત કહી પિતાને નિર્ણય પણ કહ્યો. એ સાંભળી રાજાએ મંત્રી સમક્ષ ભાવિનીનું સ્વરૂપ નિવેદન કરી અહિંયા મારે શું કરવું? એ પ્રમાણે પૂછયું. મંત્રીઓએ કહ્યું હે મહારાજા ! અપરાધ વિના મનુષ્યને વધ કરે ઉચિત નથી. પણ કમરેખના પિતાને બોલાવી, ઈચ્છાથી અધિક તેને ધન આપી, કમરેખને ગ્રહણ કરે, પછી જે પ્રમાણે ઉચિત કરવું હોય તે પ્રમાણે કરજે આ પ્રમાણે કરવાથી તમારે અપજશ થશે નહીં. રાજા ધનદત્ત શેઠને બેલાવીને ઘણું ધન આપવા વડે કમરેખને માંગે છે. તે ધનદત્ત રાજાના વજન ઘાત કરતાં પણ અતિ કઠેર વચન સાંભળી આંખમાંથી આંસુ પાડતે બોલે છે, હે દેવ! મારે પુત્ર, મારી પત્ની, હું અને મારે સપરિવાર પણ તમારે જ જાણ તેથી તમારી ઈચ્છા પ્રમાણે કરો. રાજા પણ વ્યાવ્રતટીના ન્યાયની જેમ સંકટમાં પડયો, પણ ઉપાય વગરને તે કમરેખને બોલાવી વધને માટે ચંડાલેના હાથમાં સેપે છે. તે ચંડાલે તેને પકડીને ગામની