SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ B. ભાવિની અને કર્મરેખની કથા દેવેન્દ્રો, દાનવેન્દ્રો, નરેન્દ્રો અને મહાબલવાળા રાજાએ પણ કમના પરિણામને અન્યથા કરવા શક્તિમાન થતાં નથી. - મનોરમા નામની નગરીમાં રિપુમર્દન નામને રાજા હતું, તેને પુત્ર ન હતું, એક જ ભાવિની નામે પુત્રી હતી તેથી તે રાજાને પ્રાણ કરતા પણ અધિક પ્રિય હતી. માટે તે રાજા પહેલાં પુત્રીને સ્નાનપાન ભોજન વગેરે કરાવી પછી જ પિતે સ્નાન ભજન કરે છે. તે કન્યા કલાચાર્ય પાસે કળાઓ શીખે છે. તે જ નગરમાં નિધન ધનદત્ત શેઠ વસતે હતો. તેને સાત પુત્ર ઉપર કરેખ નામને આઠમે પુત્ર ઉત્પન્ન થયે તે સર્વથી નાને હવાથી પિતાને અત્યંત પ્રિય છે. આ પુત્ર પણ તે જ કલાચાય પાસે ભણે છે. એક વખત બધી જ કળામાં અભ્યાસ કર્યા બાદ ભાવિનીએ કલાચાર્યને પૂછયું, હે પૂજ્ય ! મારે પતિ કે શું થશે? એ સાંભળી તે નિમિત્તવેદી, પ્રશ્ન લગ્ન જોઈને કહે છે કે આ કમરખ તારે સ્વામી થશે. તે ઉપાધ્યાયનું વચન સાભળી વજથી હણાયેલી હોય તેમ મૂછને પામી ક્ષણમાં ચેતના મેળવી તે વિચાર કરે છે. અરે આ નિર્ધન કરે મારે પતિ થશે, આનાથી તે મરણ શેઠ છે. પરંતુ જે આ કમરેખને મારી નંખાવું
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy