________________
૨૨
પ્રાકૃત વિજ્ઞાન કથા
મહાર ફાંસી પાસે લઈ ગયા. તે વખતે કરેખના પુણ્યાદયથી યાવાળા તે ચડાળા વિચાર કરે છે કે માલત્યા મહાપાપનુ કારણ છે. તેથી આ હત્યા ન કરવી જોઇએ, એ પ્રમાણે વિચાર કરી એના સ્થાનમાં એક મડદાને શુટ્ટી ઉપર ચઢાવી, “અહીંયા કયારેય પણ તારે પાછું ન આવવું” એમ કહી તે કરેખને છેડી મૂકયા. તે કરેખ પણ રાજાના અભિપ્રાયને જાણતા ત્યાંથી જલ્દી નીકળી ગયા.
આ સમયે શ્રીપુરનગરમાં શ્રીદત્ત નામના શેઠ વસે છે, તે શેઠને શ્રીમતી નામની કન્યા છે. એક વખત તેની કુલદેવી મધ્ય રાત્રિમાં આવી સ્વપ્નમાં શેઠને કહે છે, હું શેઠ! આ નગરની ખહાર પ્રભાતમાં ઉત્તર દિશામાં આંબાના ઝાડ નીચે સુતેલા બાળકની પાસે તારી ગાય ઉભી રહેશે, આ બાળકને તુ પેાતાની કન્યા આપજે.
હવે તે ક ખ ગામથી ગામ ફરતા તે જ દિવસે તે જ નગરીની પાસે આવી આંબાના ઝાડ નીચે માના શ્રમની થાકેલા, સૂઇ ગયા. પ્રભાતકાળે તે શ્રીદત્ત શેઠ કુળદેવીએ આપેલા સ્વપ્નના અનુસારે નગરની બહાર આવ્યો. કરેખને તેવા પ્રકારના જોઈ પેાતાને ઘેર લઇ
જઇ તેને પોતાની કન્યા આપે છે. કરગ્રહણુ કરવાના સમયે પોતાને પુત્ર નહિ' હાવાથી તેને સર્વલક્ષ્મી પણ આપે છે. કરેખ તે નગરમાં પેાતાનુ નામ છુપાવી રત્નચંદ્ર એવા નામથી, પ્રસિધ્ધિને પામ્યા. યુવાનવયને પામેલા તે રત્નચંદ્ર વેપાર કરવા માટે સસરાની આજ્ઞા મેળવી