________________
લદ્દમી અને સરસ્વતીને સવાદ
[ ૨૯૯ :
પામે છે. કહ્યું, છે કે-‘જો પૂર્વનાં કોઈ પણ ભવમાં જિનેશ્વર ભગવંતનું શાસનરૂપી રત્ન અને વિવેકરૂપી ચક્ષુના લાભ મલ્યા હાત તે તે જ ભવમાં અવશ્ય કલ્યાણ થયું હોત,’
આ પ્રમાણે તેમને વિવાદ નાશ પામ્યા. અને તે બન્ને સરસ્વતી અને લક્ષ્મી-દેવીએ પોતપોતાને સ્થાને ગઇ.
ઉપદેશ :-અહી સરસ્વતીદેવી અને લક્ષ્મીદેવીંના વિવાદવાળી સુઐાધ આપનારી કથા સાંભળી હું ભવ્ય જીવ! તમે સદાચારમાં હમેશા રાગવાળા થાઓ.
લક્ષ્મી અને સરસ્વતી સ ́વાદમાં એકસો આઠમી કથા સમાપ્ત.
‘પ્રશસ્તિ’
પ્રતિભાશાલી અને પ્રતાપી, તપગચ્છરૂપી આકાશના આંગણામાં સૂર્ય સમાન, ઘાર બ્રહ્મચર્યને ધારણ કરનારા દાદાગુરૂ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજને હું નમસ્કાર કરૂ છુ.........!! (૧) ।।
જેની કૃપાથી મારા જેવા મઢ બુધ્ધિવાળા પણ ગ્રંથની– રચનામાં શક્તિમાન થાય છે તે સમયજ્ઞ ગુરૂમહારાજ શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજને હું નમસ્કાર કરૂ છું.....(૨)u