________________
૩૦૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ - તેમના શિષ્ય કસ્તૂરસૂરિજી મહારાજે સંવત ૨૦૨૬ના વર્ષમાં ભવ્ય જીવોને બંધ કરવા માટે આ કથાઓ રચી છે........ (૩) છે
સાબરમતી નગરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન નના સાનિધ્યમાં આ પ્રાકૃત વિજ્ઞાન કથાને બીજો ભાગ પૂર્ણ કર્યો છે....... (૪)
પંચપરમેષ્ઠિમાં રહેલા ૧૦૮ ગુણ હૃદયમાં હંમેશા સ્મરણમાં રહે તે હેતુ લક્ષ્યમાં રાખી એક આઠ કથાઓ લખી છે....... (૫) છે
જ્યાં સુધી લવણ સમુદ્ર છે. તેમજ નક્ષત્રોથી સુશોભિત મેરૂપર્વત છે, આકાશમાં સૂર્ય અને ચંદ્ર છે. ત્યાં સુધી આ કથાઓ ક્યુ પામે છે (૬) શ્રીતપગચ્છાધિપતિ શ્રીકદંબગિરિ વગેરે અનેકતીર્થોના ઉધ્ધારક શાસનપ્રભાવક આબાલબ્રહ્મચારી સૂરિચક્રવર્તી
આચાર્ય વિજ્યનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર સમયજ્ઞ વાત્સલ્યવારિધિ આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર સિદ્ધાંત
મહેદધિ પ્રાકૃતભાષા વિશારદ આચાર્ય વિજય કસ્તૂરસૂરિજીને રચેલ પ્રાકૃત વિજ્ઞાન કથાને
બીજો ભાગ સમાપ્ત.