________________
જંગલના ઉંદરની કથા: ૫૮
[ ૧૫ લાગે. જીવાદ પદાર્થને સાંભળતા અને સાધુ લેકને જોતાં ઈહાહને કરે છે. આવુ વચન પહેલાં મેં સાંભળ્યું છે. અને આ મનિષ પણ પૂર્વે અનુભવ્યું છે. એ પ્રમાણે વિચાર કરતે તેને તેવા પ્રકારના કર્મના ક્ષપશમ થવાથી જાતિ મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પહેલાં હું સાધુ હતું, પછી જ્યોતીષીદેવ, પછી આ જંગલમાં ઉંદર થયે, એ પ્રમાણે સ્મરણ કરીને અહો! આ સંસાર કે અસાર છે. જેના વડે દેવ થઈને પણ તિર્યંચ જાતિમાં હું ઉત્પન્ન થયે. તેથી ભગવંતને હું વંદન કરૂં અને પૂછું કે કયા કારણથી મને ઉંદરપણું પ્રાપ્ત થયું? અહિંથી આગળ શું પ્રાપ્ત કરીશ?. એ પ્રમાણે વિચાર કરતે એ મારી પાસે આવ્યું અને બહુમાન પૂર્વક સ્તુતિ કરવા લાગે –હે ભગવંત! ત્રણ ભુવનના નાથ ! જે તમારી આજ્ઞાને ક્યારે પણ ખંડન કરે છે તે મૂઢ છે અમારી માફક દીર્ઘકાલ દુર્ગતિઓમાં ભમે છે. તેથી હે ભગવંત! હું પણ આવી દશા પામ્યો, તેથી મારે શું કરવું જોઈએ? એ પ્રમાણે ભગવંતને પૂછે છે. તીર્થકર ભગવંતે કહ્યું કે-હે મહાસવૈશાલી ! તે કાલમાં તે વિચાર કર્યો કે આ જંગલના ઉંદરે ધન્ય છે, તે નિયાણશલ્યના દોષથી દેવપણામાં પણ તે જંગલી ઉંદરનું આયુષ્ય અને ગેત્ર બાંધ્યું. અહિં આગળ ગણધરભગવંતે પૂછયું હે ભગવંત ! શું સમ્ય. ગુષ્ટિ જી તિર્યચઆયુ બાંધે છે? ભગવંતે કહ્યું કેસમ્યગ્ર દષ્ટિ જી તિર્યંચ આયુષ્ય ભેગવે છે ખરા, પણ બાંધતાં નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યકત્વ પ્રાપ્ત થયે