________________
૧૪]
પ્રાકૃત વિજ્ઞાન કૃથાઓ
પાછળથી ગયે. ત્યાં વનમાં તેણે જંગલના ઉંદરે રમતા જોયા. તેણે વિચાર્યું અહો! આ ઉંદરે ધન્ય છે. જુઓ ! પિતાની ઈચ્છા પ્રમાણે રમે છે. કલેશવાળા કર્કશ વચનો સાંભળતા નથી. કેઈને નમતાં પણ નથી. હૃદયને ગમે તેમ વિચરે છે. વળી પરાધીન બનેલ અમારું જીવન તે મર્યા જેવું, એક કહે છે કે આ પ્રમાણે કરે, વળી બીજો કહે છે બીજું કરે, આ ભર્યો છે આ અભક્ષ્ય છે, અહિંયા પ્રાયશ્ચિત્ત છે, તેની આલોચના કરે. વંદન અને વિનય કરે. પ્રતિક્રમણ કરે. તેથી બધી જ રીતે એક પણ ક્ષણ શાંતિ નથી તેથી અમારા કરતાં આ જંગલના ઉંદર ધન્ય છે. એ પ્રમાણે વિચાર કરતે પિતાને સ્થાને ગયે. તેણે ગુરુ પાસે તેવા પ્રકારના નિયાણશલ્યની આલેચના કરી નહિ. નિંદા કરી નહિ અને પ્રાયશ્ચિત્ત પણ કર્યું નહિ. દિવસે ગયે છતે અકાલ મૃત્યુ પામી, તે નમસ્કાર મહામંત્રના પ્રભાવથી જ્યોતિષી વિમાનમાં કાંઈક ઓછા પપમના આયુષ્યવાળો દેવ પણે ઉત્પન્ન થયું. ત્યાં દિવ્ય ભેગે ભોગવી અનુક્રમે ત્યાંથી એવી ચંપાનગરીમાં દક્ષિણ દિશાને જંગલમાં જંગલી ઉંદરની સ્ત્રીની કુક્ષિમાં ઉંદર પણે ઉત્પન્ન થે અને ધીમે ધીમે યૌવનવય પામતે થકે અનેક ઉંદરની સુંદરીઓ સાથે ક્રીડા કરતે, એક વખત બહાર ગયેલા તેને સમવસરણના કુલેની વૃદિની ગંધ આવી તેથી તે ગંધને અનુસરે તેવા પ્રકારના લઘુકથી પ્રેરણ કરાચેલે અહિં સમવસરણમાં આવી અમારા વચન સાંભળવા