________________
૨૬૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
ચેગ્ય નથી, તમારા ચરણની સેવા કરતાં મારી આટલી "મર ગઈ તે સવે આજે ઘરના સર્વાં માણસે વચ્ચે નિષ્ફળ ગઈ. હું તમને શું જવાબ આપુ? કઈ વાત પૂજ્યને કહેવા ચેાગ્ય હાય અને કઈ વાત એકાંતમાં ચાર કાને જ રાખવા જેવી હેાય છે, તેથી બધાનાં સાંભળતા તમને શું કહેવુ? હવે તમારી ઇચ્છા હૈાય તે પ્રમાણે કરો. આ પ્રમાણે વહુનું વચન સાંભળી સાસુએ કહ્યું, કે‘ હું વિદુષી ! હું જાણું છું કે તું વિચક્ષણ અને સમયને જાણનારી તથા ઘરના અલંકાર રૂપ છે, પણ શું કરૂ? ધ સાંભળવામાં મગ્ન ચિત્ત હાંવાથી મેં જાણ્યું નહી.. તેથી મેં જે તને દુચન કહ્યું તેની ક્ષમા માંગું છું. પરંતુ તે વૃધ્ધા કયાં છે ? વહુએ કહ્યુ', કે- ઘરમાં ભદ્રાસન પર બેસાડયા છે, ' તેથી તમે ત્યાં જઈને સુખના આલાપપૂર્વક શિષ્ટાચાર કરી તેણીનું મન પ્રસન્ન કરો. પછી તે સાસુ, વહુ સહિત ત્યાં જઇને વિનયપૂર્ણાંક તે વૃદ્ધાને સુખ સમાચાર પૂછી વિનંતી કરી. ‘હે માતા ! તમારે આનંદ સુખપૂર્વક પોતાના ઘરની જેમ જ આ અમારા ઘરમાં રહેવુ', કાંઇ પણ શંકા કરવી નહી. આવા મારા પુણ્ય કયાંથી ? કે-તમારા જેવા વૃદ્ધાની સેવા હું કરૂ? તમે તા મારા માતુશ્રી સમાન છે, તમારે મને પુત્રી તરીકે જ ગણવી, અમારા પ્રબળ પુણ્યના ઉયથી તી સ્વરૂપ તમે અમારે ઘેર પધાર્યા છે, આ મારી ચારે પુત્રવધુએ તમારી સેવામાં દાસીની જેમ તમારા આદેશ પ્રમાણે કાર્યમાં તત્પર રહેનારી સમજવી, ખાવું, પીવું, સ્નાન, શયન, શય્યા
"