________________
૨૩૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
રથી ખરડાએલ છે. તેમજ ખારણે ભયંકર અવાજ કરતા મોટા ઘંટ બાંધેલા છે. જેણીની આગળ પુણ્યની માનતાથી ભીલેાએ નૈવેદ્ય ધરેલું છે અને જેણી લાલ કરેણુની માળાથી પૂજાએલી છે, તેમજ હાથીના ચામડાનું વસ્ત્ર ધારણ કર્યુ છે.' એવી ભયંકર રૂપવાળી ચામુંડા દેવીને ખલીદાન આપવા ભયથી સર્વ અંગે કંપતા એવા તેને દેવીના મદિરમાં ભીલેા લઈ ગયા, હે અધમ વાણિયા ! જો જીવવાની ઈચ્છા હોય તે સ દ્રવ્ય અમેને આપ ! સમય વિના શા માટે મરવાની ઈચ્છા કરે છે? આ પ્રમાણે કહેતાં ભીલે જ્યાં સુધી સ્વયંભુદત્તને મારતા નથી તેટલામાં એકાએક ત્યાં માટે કોલાહલ થયા હા! હું!
આ ગરીબને છોડા કારણ કે—સ્રી ખાલક વૃદ્ધના નાશ કરનાર આ આવતા શત્રુ સમુદાય તરફ જા, વાર ન લગાડો. આપણી આ પલ્લીને શત્રુએ હણી રહ્યા છે. આપણા મકાના ખાળે છે એ પ્રમાણે કાલાહુલ સાંભળી સ્વય’ભુદત્તને છેડી લાંબા કાળના બૈરી એવા સુભટાને આવેલા જાણી તેઓની સામે જવા માટે તે પુરૂષો પવનથી પણ અધિક વેગથી ચામુંડાના મંદિરમાંથી જલ્દી નીકળ્યા. તે વખતે એ સ્વયંભુદત્ત ‘આજે જ હું જન્મ્યા અને આજે જ સ` સ'પત્તિને પામ્યા’ આ પ્રમાણે વિચાર કરતા જલ્દી ચામુડાના મદિરમાંથી બહાર નીકળ્યા, તે ભયંકર ભીલેાના ભયથી ક પતા, પતાની ગુફાના મધ્યભાગથી ઘણા વૃક્ષા અને વેલાથી ભરાયેલા ખરાબ માર્ગે જતા એવા તેને સર્પે દંશ દીધા. તે વખતે તેને મહા ભયંકર વેદના ઉપ