________________
સ્વયંભુદત્તની કથા ઃ ૧૦૬
[ ૨૩૭ સ્વજનોના નાશ થવાથી વિશેષે કરીને અત્યંત રોગના સમુદાયથી પીડાએલા લેાકે મરવા લાગ્યા. ઘરે શૂન્ય થયા મડદાથી ભરાયેલ શેરીએ વડે દુર્ગામ મા થયે છતે લેાકે સુકાલવાળા દેશો તરફ નીકળવા લાગ્યા. ત્યારે સ્વંયભુદત્ત સુગુપ્તની સાથે નગરની હાર નીકળ્યા અને સાવાહ સાથે ખીજા દેશમાં જવા લાગ્યા. સાવાહ ભયંકર મા પસાર કરતાં જંગલની મધ્યમાં આળ્યે, ત્યાં અકસ્માત્ યુધ્ધ માટે તૈયાર થયેલા ભીલેાની ધાડ પડી. યુદ્ધમાં જ એક આનંદ માનનારા તે ભિલ્લા યુધ્ધ કરવા લાગ્યા. તે વખતે તલવાર, ભાલા વગેરે ગ્રહણ કરી શૂર વીર યુદ્ધમાં ધીર એવા સાઈવાહના સુભટ પણ તેની સાથે યુધ્ધ કરવા લાગ્યા. તે વખતે યેષ્ઠાએ નાશ પામ્યા. રણ સંગ્રામમાંથી સુભટાના સમુદાય વિખરાઈ ગયા અને સા વાહને ત્રાસ પમાડનારૂ એવું મહા ભયંકર યુદ્ધ થયું. અત્યંત નિય અને પ્રબલ લશ્કરવાળા ભીલના સમુદાયે કલિકાલથી જેમ ધર્મ નાશ પામે તેમ સમ એવા સ` સમુદાયના નાશ કર્યા. ત્યાર પછી ભીલેાની સેના સાર વસ્તુ, ધન, સંપત્તિ, સુંદર રૂપવાળી સ્ત્રીઓ અને મનુષ્યાને કેદ કરી પલ્લીમાં ગઇ.
પોતાના લઘુબંધુથી છૂટા પડેલા તે સ્વયંભુદત્ત પણ આ ધનવાન છે’ તેમ વિચાર કરી ભીલાની સેનાએ તેને પકડયા. નિય ચાબુકના પ્રહારો અને બંધના વડે અત્યંત હણાયા છતાં તે આપવા યાગ્ય વસ્તુએ આપતો નથી તેથી ‘જેણીનુ મંદિર હણાયેલા પશુ અને પાડાના ધિ