________________
બે મુનિઓની કથા : ૧૦૫,
[ ૨૩૫ કરી મોક્ષને પામશે. કહ્યું, છે કે–ત્રણ લેકથી પૂજાએલા જિનેશ્વર ભગવંતે આ પ્રમાણે અપવાદ વિશેષ કારણથી, ગળે ફસે ખા-ગુઘપૃષ્ટ વગેરેથી મરવું વગેરે મરણોની નિશ્ચયે અનુક્ષા આપેલી છે.
ઉપદેશ :-બને મુનિ ભગવંતની શ્રેષ્ઠ સમાધિને બતાવનાર દષ્ટાંત સાંભળી હે ભવ્ય જી તમે પણ તે પ્રમાણે તેની આરાધના કરનારા થાઓ.
બે મુનિઓની કથા ૧૦૫ મી સમાપ્ત.
–સંવેગ રંગસાલામાંથી,
ITY
alth.
VIIIIII
=
S