________________
૨૩૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
66
વાસથી વૈરાગ્ય પામેલા અને તમારા ચરણકમળમાં લાગેલા, વિઘ્નમાં પણ ચલાયમાન નહિ થનારા, એવા અમેને તમે દીક્ષા આપો. તેથી ગુરૂ ભગવંતે તેને દીક્ષા આપી અને સ કરવા ચેાગ્ય ચારિત્ર પાલનની વિધિ બતાવી. તેમજ તેને સૂત્ર તેમજ અમાં પણ સારી રીતે તૈયાર કર્યાં. મહા સત્વશાળી તેઓ ગુરૂકુળવાસમાં લાં સમય રહીને એક વખત ગુરૂની આજ્ઞા લઈ એકલા વિચરવા લાગ્યા. કહ્યું, છે કે- ગચ્છમાં રહેલાં સાધુએ જ્ઞાનના ભાગી થાય છે. તેમજ દર્શન અને ચારિત્રમાં સ્થિરતાવાલા થાય છે તેથી ધન્ય પુરૂષો જીવન પર્યંન્ત ગુરૂકુળવાસને છેાડતા નથી. ” હવે તે અનિયત વૃત્તિથી શુદ્ધ આઙાર વગેરે ગ્રહણ કરવા પૂર્વક વિચરતા સારી રીતે ઉપયોગવાળા પણ દૈવયેગથી અહિં છત્રા, નગરીમાં જયસુંદર મુનિ આવ્યા. તે નગરીમાં જે સ્ત્રી પહેલા તેની સાથે પરણેલી શેઠની પુત્રી સામશ્રી હતી, તે પાપીની તે જ વખતે અસતીના વનથી ગર્ભાવતી થયેલી વિચાર કરે છે. જો જયસુંદર અહીં આવે તે તેને ચારિત્રથી ભ્રષ્ટ કરી પોતાનું ખરાબ આચરણ છુપાવું. તે વખતે ભિક્ષાને માટે ઘરમાં પ્રવેશ કરેલા તે સાધુને તેણીએ જોયા. તે વખતે સરખા સ્વભાવવાળી પાસે રહેલી, સખીએ જલ્દી ઘરની અંદર તેના પ્રવેશ કરાવ્યા. તેણીએ કહ્યું,-હે પ્રાણનાથ ! આ દુષ્કર તપ અને ચારિત્ર તમે છેડી ઢ, હૈ સ્વામિ ! જે દિવસે તમારી દીક્ષાની વાત સાંભળી તે વખતે મારા ઉપર વા પડયું હાય તેમ તેનાથી પણ અધિક દુઃખ મને થયું, તમારા વિષેગથી જીવન આજે