________________
૨૩૦ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
સરખુ પ્રયાણ કરતાં શાકથી નિસ્તેજ તેમજ જ્યાં દાન
ગયા,
દુઃખથી ત્યાં જ સ્ત્રીઓને મૂકી, સસરાને વાત કરી, જલ્દી પિતા પાસે આવવા પ્રયાણ કર્યું, એક તે અને પોતાને ઘેર આવ્યા. તેઓએ મુખવાળા પરિજન કુટુંબીઓને જોયા. શાળામાં અનાથ વગેરેને દાન આપનારા માણસોથી રહિત, તેમજ શે।ભારહિત અત્યંત ભયંકર સ્મશાન જેવું પેાતાનુ ઘર પણ જોયુ, હા! હા! અમે હણાયા, પિતા સ્વમાં તે કારણથી સ્પષ્ટ આ ઘર સૂર્ય આથમ્યા પછી કમલના વનની જેમ આનંદ આપતુ જ નથી. આ પ્રમાણે વિચાર કરતા દાસીએ આપેલા આસન ઉપર બેઠા, એટલામાં ઘણા શાકના વેગથી રૂદન કરતાં પરિવારે પગમાં પડી, અત્યંત શાકજનક પિતાના મરણની વાત તેઓને કહી. તેથી અત્યંત માટેથી તેઓ રૂદન વિલાપ કરવા લાગ્યા, સ્વજનાએ મધુર વાણીથી કેમે કરીને વિલાપ કરતાં તેઓને અટકાવ્યા. હવે તેઓએ પૂછ્યું કે તમે કહેા-અત્યંત પ્રેમને ધારણ કરતા પિતાએ પુણ્યરહિત એવા અમને શુ ફરમાવ્યું છે? ત્યારે પરિજને શોકથી ભરાયેલી વાણીથી કહ્યું-તમે સાંભળે, તમારા દનની અત્યંત અભિલાષા કરતાં પિતાએ મારા પુત્રો જ્યારે આવશે ત્યારે તેની આગળ આ અને તે હું કહીશ-આ પ્રમાણે ખેલતા એવા તેમને પૂછવા છતાં પણ અમને કંઈપણ કીધું નથી. અત્યંત ઉગ્ર રેગના વશથી તમારાં આવતા પહેલાં જ આ સાંભળી ન કહેવાય તેવા સંતાપને અન્ને જણા માટેથી પોક મૂકી હું
નિર્દય
મરણ પામ્યાં.
ધારણ કરતાં તે યમ ! તેં કેમ