________________
૨૧૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
બન્ને સ્ત્રીઓને અહિં લાવેા. આ અવસરે ચાંડાલની યુવતી ગંગા નદીમાં સ્નાન કરી પોતાના ઇષ્ટદેવની પ્રતિમા ચંદ નથી પૂજે છે. પવિત્ર દેહુવાળી, પ્રસન્ન મુખવાળી તે ચંડાલ યુવતિને રાજાના સુભટા રાજાના આદેશ સંભળાવે છે. તેણી તે સાંભળી કલેશ કર્યાં વિના અને વિલ`બ વિના જલ્દી તેણી પોતાના ઇષ્ટદેવની પૂજા કરેલી પ્રતિમાને ગ્રહણ કરી સુભટો સાથે ચાલવા લાગી. ત્યાર પછી તે સુભટા રાજપ’ડિતના ઘેર આવ્યા. ત્યાં વિદ્વાન બ્રાહ્મણની પત્ની પોતાના બાળકની વિષ્ના ખપ્પરમાં ગ્રહણ કરીને નાખવા માટે ઘેરથી બહાર નીકળી, તે વખતે તે સુભટ તે બ્રાહ્મણીને રાજાના આદેશ સ ંભળાવે છે. તે સ્નાન કર્યાં વિના મિલન શરીરવાળી, દીન મુખવાળી જેમ તેમ સુભટને ખેલે છે. તે સુભટા તેણીના વચન નહિ સાંભળતાં ખપ્પર સહિત તેવા પ્રકારની તેણીને લઇને રાજની સભામાં આવ્યા. તે વખતે રાજા પૂજનની સામગ્રી સહિત તે ચાંડાલ યુવતને બ્રાહ્મણી માની પ્રણામ કરે છે, સત્કાર અને સન્માનપૂર્વક બેસવા માટે આસન આપે છે અને બ્રાહ્મણીને ચ’ડાલની સ્રી માની ધિક્કારે છે અને કહે છે કે-અરે પૂજન અને વદનમાં તત્પર આ બ્રાહ્મણીની પાછળ પડી કેમ દુઃખ આપે છે? એના સ્વામિને પણ કેમ પીડે છે, હુ' તને શિક્ષા કરીશ. જેમ વેપારીના ત્રાજવામાં એ પલ્લા હૈાય છે, એક પલ્લામાં માપાં મૂકે છે અને ખીજામાં વેચવાની વસ્તુ મૂકે છે. પલ્લાને સરખા કરવા વેપારી સાવધાન મનવાળા હાય છે.
અહિં રાજાએ પલ્લાને વિપરિત કર્યાં. આવા પ્રકારનું