SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન બ્રાહ્મણની કથા ૧૦૩ [ ૧૧૫ સ્વરૂપ જોઇ સભામાં બેઠેલા પડિત અતિ લજ્જા પામેલે રાજાને મુખ પણ પતાવવા અસમ થયા, ભય પામતે કષ્ટથી રાજાની પાસે જઈ કાનમાં કહે છે કે-આ ચંડાલની યુવતી નથી, પરંતુ મારી ધર્મ પત્ની બ્રાહ્મણી છે. આ સાંભળી રાજા અતિ હુ પામ્યા. ઉચ્ચ સ્વરે હસીને કહે છે- અરે પંડિત ! મારે ન્યાય પણ કરવા નથી, દંડ પણ આપવા નથી, મારૂ કા આજે પ્રત્યક્ષ દેવે જ કરૂં છે. જેનુ' જેવા પ્રકારનું મૂલ સ્વરૂપ છે, તેનુ' તે સ્વરૂપ પ્રગટ કરી બતાવ્યુ છે. અહિં તમારે એધ ગ્રહણ કરવા જોઇએ. આ સાંભળી સભામાં પોતાની લઘુતા જોઇ તે વિદ્વાન બ્રાહ્મણ ત્યારથી માંડીને ક્રોધના ત્યાગ કરી શાંત સ્વભાવવાળા થયા. ઉપદેશ : પોતાના ગુણેાની હાની કરનાર કેધનું અહિં` કહુ ફળ જાણી હું ભવ્ય જીવે ! તમે પણ હુંમેશા ઉપશમ ગુણને ધરનારા થાએ. કંધના કડવા ફળ ઉપર વિદ્વાન બ્રાહ્મણની ૧૦૩ મી કથા સમાપ્ત. —અખંડ આનંદમાંથી. '
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy