________________
વિદ્વાન બ્રાહ્મણની કથા : ૧૦૩
[ ૨૧૩ નહિ કરતી તે ચંડાલ યુવતિ જલ્દી ઉઠી પંડિતને ભેટી પડે છે. તે વખતે ત્યાં ઘણું લેકો ભેગા થયા અને માટે કેલાહલ થયો. લેકે ચાંડાલની યુવતિને પૂછે છે તે આવું કેમ કર્યું ? તેણી કહે છે કે-બ્રાહ્મણને પૂછે, જ્યારે માણસ કોધ કરે છે ત્યારે તે ચાંડાલ સરખો થાય છે, આ બ્રાહ્મણમાં કે ઘણે વખત રહ્યો પરંતુ બહાર ન નીકળ્યો, તેથી ચાંડાલ બનેલા આ બ્રાહ્મણને આલિંગન આપી વધાવું છું એથી બીજું હું શું કરું?
આ વાત આખી નગરીમાં પ્રસરી ગઈ. તે પંડિતે ફરી પણ સ્નાન કર્યું અને ખિન્ન હૃદયે ઘેર ગયો. તે વખતે જાણ્યું કે મારી સ્ત્રીએ પણ આ સમાચાર જાણ્યા હશે કે આજે ચંડાલની યુવતીએ મારા સ્વામિને આલિંગન કર્યું છે. આથી તે બ્રાહ્મણ અતિ લજજાવાળો થયો. આને પ્રતિકાર પણ તે કેવી રીતે કરે? પરંતુ પંડિતની સ્ત્રી બ્રાહ્મણુએ તેને ક્ષોભ દૂર કરવા માટે કહ્યું, તમે ચિંતા ન કરે, હું તે ચંડાલ યુવતિની ખબર લઈ નાખીશ. ત્યાર પછી તે ચંડાલની સ્ત્રી આ જ શેરીમાં સાવરણ અને ટેપલા વેચવા માટે આવે છે. ત્યારે વિદ્વાન બ્રાહ્મણની સ્ત્રી જેમતેમ બેલી તેને કેધ કરાવે છે. પરંતુ તેણી હસીને કહે છે. આપણે બંનેની એક જાતિ થઈ તેથી તમારે પાણી છાંટયા વિના આ વસ્તુઓને વાપરવી. આ વાત કામે કરીને વધતી રાજા પાસે પહોંચી, પહેલા તે આ વાત સાંભળી રાજા હસે છે અને પછી પિતાને સુભટોને આદેશ આપે છે કે આ બને સ્ત્રીઓ જ્યાં આગળ જે સ્થિતિમાં હોય ત્યાંથી તે