________________
૨૦૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
અભિગ્રહ ધારણ કરવામાં એક મનવાળા, પ્રમાદ રહિત અંતે 'લેખના કરી મહાશુક્ર દેવલેાકને વિષે દેવ સુખને અનુભવી યથા ક્રમે મનુષ્ય અને દેવભામાં દિવ્ય સુખ ભાગવી ક્રમે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં સર્વોત્કૃષ્ઠ સુખ ભોગવી અહિં મનુષ્ય ભવ પ્રાપ્ત કરી ચારિત્ર ગ્રહણ કરી અતિચાર રહિત આરાધના કરવામાં તત્પર તે મેહુ રહિત થઇ ક્રમે ઘાતિ-અઘાતિ કનો ક્ષય કરી સુર અસુરાથી પૂજિત થઈ મેક્ષ સુખને પામ્યા.
-
ઉપદેશ :— અહિંયા ક્ષુલ્લકમુનિની પ્રમાદજનિત ભવદુઃખાની પરંપરાને સાંભળી તમે સારા સાધુએની સેવામાં હુંમેશા તત્પર થાએ.
પ્રમાદની અંદર આસક્ત ક્ષુલ્લકમુનિની ૧૦૧-એકસા એકમી કથા સમાપ્ત.
-સવેગ'ગ શાલામાંથી.