________________
૨૦૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
સર્વ ઠેકાણે ઘણીવાર રહ્યો. તેમાં કઈ જગ્યાએ શસ્ત્રથી છેદા. કઈ જગ્યાએ પથ્થરથી શૂરા. કોઈ ઠેકાણે રેગથી પીડા કેઈ ઠેકાણે વીજળીથી બળા એ પ્રમાણે કઈ સ્થાને માછીમારથી હણા, દાહની પીડાવાળે અગ્નિથી બ, ગાઢ બંધનથી બંધાયે, ગર્ભથી પડાય, શત્રુથી મરા, યંત્રથી પીલા, શૂલથી ભેંકાયે, પાણીમાં તણાયો, ખાડામાં નખાયે, આ પ્રમાણે મહાદુઃખને સહન કરતા મૃત્યુને પામે. આ પ્રમાણે ઘણા ભવની પરંપરા વડે દુઃખને સહન કરતા કામે લઘુકર્મવાળો અને અલ્પ કષાયવાળે થવાથી તે ચૂર્ણપુર નગરમાં વૈશ્રમણ શેઠની વસુભદ્રા સ્ત્રીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયે અને ગુણાકર” એવું તેનું નામ કર્યું. કેમે કરી તે દેહથી અને બુદ્ધિના વિસ્તારથી વધવા લાગ્યો.
હવે એક વખત કેઈ તીર્થકર ભગવંત ત્યાં પધાર્યા. ભગવંતને વંદન કરવા માટે નગરના લેકે અને તે ગુણકર ત્યાં જલ્દી ગયા. ભગવંતને નમસ્કાર કરી તેઓ ભૂમિ ઉપર બેઠા. ભગવંતે હજાર સંશય છેદનારી મેક્ષ સુખ આપનારી, મિથ્યાત્વ દષ્ટિ રૂપી અંધકારને હરણ કરનારી, કલ્યાણરૂપી રત્નથી પૃથ્વી સમાન દેશના આપી. ઘણા લેકે પ્રતિબંધ પામ્યા. તેમાં કેટલાકે ચારિત્ર ધર્મ ને કેટલાકે મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, વળી તે ગુણાકર સમય મેળવી હર્ષથી ભરેલા પુલકિત શરીરવાળે ભગવંતને નમસ્કાર કરી પૂછે છે હે ભગવંત! પૂર્વજન્મમાં હું કેણ હતા? તે આપ કહે, મને આ સાંભળવામાં