________________
ક્ષુલ્લકમુનિની કથા = ૧૦૧
[ ૨૦૧ નાખે છે. સમય થયે મુનિ ભગવંતે પીવા માટે તે પાણી જેટલામાં ગ્રહણ કરે છે. તેટલામાં તેઓના ગુણેથી ખુશ થયેલી શાસન દેવીએ કહ્યું, કે-“હે શ્રમણ ! આ પાણીમાં તમારા દુષ્ટ શિષ્ય રૂદ્ર વિષ નાખ્યું છે તેથી આ પાણી પીશે નહિ. આ સાંભળી તેઓએ તે દુષ્ટ શિષ્યની સાથે સર્વ તે પાણી તે જ સમયે ત્રણે પ્રકારે મન, વચન અને કાયાથી ત્યાગ કર્યો. હવે તે મુનિ ભગવંતને મારવાના પરિણામથી બાંધેલા, પ્રચંડ પાપકર્મવાળો તે તે જ જન્મમાં અત્યંત તીવ્ર રેગથી ભરેલા દેહવાળો, જિનેશ્વર ભગવંતની દીક્ષાને ત્યાગ કરી ઘણા પાપકર્મથી ભરેલો બીજાના ઘરોમાં ભિક્ષાવૃત્તિથી જીવતે, લેકેથી “આ દીક્ષાથી ભ્રષ્ટ થયેલે અદશનીય અને દુષ્ટ વર્તનવાળે છે ? એ પ્રમાણે નિંદા કરતો આર્તધ્યાનવાળો, પગલે પગલે રૌદ્રધ્યાન ધરતા. મરણ પામી, સર્વ પૃથ્વી ગ્ય પાપકર્મના હેતુભૂત નારકીઓમાં અને અત્યંત શુદ્ર અધમ તિયચની નીઓમાં દરેકમાં એકાંતરે અંતર ગતિમાં ભમી ભમીને યથાકમે ધર્માદિ સાતે નરક પૃથ્વીઓનાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી તે તે નરકમાં ઉત્પન્ન થયે. ત્યાર પછી જળચર-સ્થળચર અને બેચરની નીમાં તેમજ બેઈન્દ્રિય, ઈન્દ્રિય તેમજ ચઉરિન્દ્રિય જાતિમાં વારંવાર ઉત્પન્ન થયા. ત્યાંથી પાણી, અગ્નિ, વાયુ અને પૃથ્વીકાયમાં અસંખ્યાત કાળ ઉત્પન્ન થયેલ. તેમજ એ પ્રમાણે વન
સ્પતિકાયમાં પણ અનંતકાળ ભમે. ત્યાંથી બમ્બર, માતંગ, ભિલ, ચમાર, બેબી વગેરે જાતિઓમાં દુઃખથી જીવતે