________________
ક્ષુલ્લકમુનિની કથા
૧૦૧
કાર્ય કરવામાં કુશળ પણ અત્યંત પ્રમાદીએ પેાતાના કાયને સાધી શકતા નથી. અહિ' ચારિત્રથી પડેલા ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત છે.
મહિમંડણ નગરમાં જ્ઞાનાદિ ગુણ્ણાના ભડાર શ્રી ધ ઘોષસૂરિજી મહારાજ અઢાર ઉદ્યાનમાં પધાર્યાં છે. તે આચા ભગવંતને નિળ ગુણાવાળા પાંચસે મુનિએના પરિવાર હતા. મુનિઆથી પરિવરેલા તે દેવાથી ઈન્દ્રની જેમ શેાભે છે. પરંતુ ચંદ્રના જેવા નિર્મળ તે ગચ્છમાં, સાગરમાં વડવાનલની જેમ, દૈવનગરમાં રાહુની જેમ, પરિતાપ કરનાર ભયંકર અત્યંત દુષ્ટ બુધ્ધિવાળા ધર્મશીલ અને પ્રશમ ગુણથી રહિત, સાધુઓને અસમાધિ કરનારો ક નામે શિષ્ય હતા. વારવાર મુનિજનાને અનુચિત કાર્ય કરતાં તેને સાધુએ કરુણા વડે મધુર વચનેથી આ પ્રમાણે ઠપકો આપે છે. હે વત્સ ! તું શ્રેષ્ઠ કુલમાં મેટા થયેલા છું, તેમજ સુગુરૂ ભગવંતે તને દીક્ષા આપેલી છે. એથી આવા પ્રકારના તને સાધુ ધર્મને અનુચિત કાર્યં કરવું ઉચિત નથી ? આ પ્રમાણે મધુર વાણીથી વારણુ કરાયેલા પણ જ્યારે દુષ્ટ આચરણમાંથી અટકયા નહી ત્યારે કશ વાણીથી તેઓએ કહ્યું કે–• હે દુષ્ટ ! જો આવી દુષ્ટ પ્રવૃત્તિએ કરીશ તો અમે તને ગચ્છમાંથી કાઢી મૂકીશુ'' એ પ્રમાણે તિરસ્કાર કરાયેલે રાષ પામેલા તે સાધુઓને મારવાને માટે સ મુનિ ભગવાના પીવાના પાણીમાં ઉગ્ર વિષ