SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાન બ્રાહ્મણની કથા : [ ૧૯ અપવિત્ર થશે. તેથી તેના શુભ વિચારે અશુભ રૂપે પરિણામ પામશે અને શાસ્ત્રમાં પારંગતપણું નાશ પામશે. ત્યારે તેને આ વિદ્યા સિદ્ધ થશે. હરિજનને આ વૃત્તાંત બ્રાહ્મણને કહ્યો તે બ્રાહ્મણ વિચાર કરે છે અને મૂઢ થઈને અહીં હું કેમ આવ્યું ? સર્વ ધર્મશાસ્ત્રોને ભણેલે હું બ્રાહ્મણપણે કેવી રીતે ત્યાગ કરૂં? આ આસુરી વિદ્યા વડે સર્યું. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતે હરિજનને મંત્ર ભણવાને નિષેધ કરી કહ્યું કે-“ધર્મને નાશ કરનારી આ વિદ્યાનું મારે પ્રજન નથી.” હરિજન કહે છે-હાલમાં આસુરી વિદ્યાને ઘણો પ્રભાવ દેખાય છે. રાજા રાજેશ્વરે પણ તેને આધીન જ રહે છે. શત્રુઓના વિનાશને માટે યુવતી વિગેરેને વશ કરવા માટે આ મેલી વિદ્યાનો પ્રયોગ કરાવાય છે. જેની ઉપર આ મેલી વિદ્યા મૂકવામાં આવે તે વિદ્યા મૂલ સહિત તેને નાશ કરે છે. પંડિત કહે છે કે કાશીમાં આ મેલી વિદ્યા સાધનારા ઘણા લોકો જોયા. તે સર્વ માંસ અને મધમાં આસક્ત અને ઉન્માર્ગગામી થઈને અંતે શારીરિક અને માનસિક દુઃખથી પીડાએલા અસમાધિ ભાવને પામેલા સંભળાય છે. આથી આ મેલી વિદ્યા વડે સર્યું. આ પ્રમાણે કહા પિતાના ગામમાં ગયે. ત્યાર પછી તે શાસ્ત્ર ચિંતામાં તત્પર પિતાના ધર્મને વિષે દઢતર થ. ઉપદેશ –લેકને સાચે માર્ગ દેખાડનાર આ વિદ્વાન બ્રાહ્મણનું દષ્ટાંત સાંભળી હે ભવ્ય જીવ ! તમે જેમ પિતાનું અને પરનું હિત થાય તેમ ઉદ્યમ કરે. તાપસી વિદ્યા ગ્રહણ કરવા ઉપર વિદ્વાન બ્રાષ્ણિની ૧૦૦ મી કથા સમાપ્ત. -ગુજ૨ કથામાંથી.
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy