________________
મુલકમુનિની કથા
સંયમ માર્ગમાં થતાં દેષાને દૂર કરવા હંમેશા યત્ન કરી જોઈએ. અન્યથા દૃગતિ થાય છે. અહિં શુકમુનિનું દષ્ટાંત જાણવું.
વસંતપુરમાં દેવપ્રિય શેઠ હતે. યુવાન વયમાં તેની ત્રી મૃત્યુ પામી. તેથી આઠ વર્ષના પુત્ર સાથે શેઠે દીક્ષા લીધી. એક વખત તે ક્ષુલ્લકમુનિ પરિસહને સહન નહી કરતા કહે છે હે તાત ! જેડા વિના વિહાર કરવા શકિતમાન નથી. મેહથી પિતાએ પુત્ર માટે જોડા કરાવ્યા. ત્યાર પછી વળી પુત્ર કહે છે...હે તાત ! તડકામાં માથું બહુ તપે છે તેથી વિહાર કરવા અસમર્થ છું તેથી પિતાએ તડકે દૂર કરવા છત્ર રાખવાની અનુમતિ આપી. ત્યાર પછી સુલકમુનિ કહે છે કે ભિક્ષા ભ્રમણ કરવા માટે શકિતમાન નથી તેથી પિતા ભિક્ષા લાવી પુત્રને આપે છે. એ પ્રમાણે ભૂમિ ઉપર સુવા અશકિતમાન થયેલા તેને પિતાએ પાટ વાપરવાની અનુમતિ આપી. એ પ્રમાણે તે મુલક લેને સ્થાને મુંડન કરાવે છે અને શરીરના સ્નાન માટે પુત્રને અચિત્ત જલ વાપરવાની છૂટ આપી. પુત્ર ફરી પણ કહે છે હે તાત! બ્રહ્મચર્ય પાળવામાં શકિતમાન નથી. આ સાંભળી પિતાએ વિચાર કર્યો. “આ અગ્ય છે. મેં મેહથી ચારિત્ર ધર્મને અનુચિત એવા કાર્યો કરાવ્યા. પણ આ પ્રમાણે કરાવતા પુત્ર સહિત હું પણ નરકમાં પડીશ. સંસારમાં જેને અસંખ્યાતા પુત્ર