________________
૧૪૮ )
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
ભગવતની પ્રતિમા સ્થાપન કરાવી. શ્રી શત્રુ ંજય તીની યાત્રા મેટા ડાપૂર્વક કરી. ત્યાર પછી શુર રાજા પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી શત્રુંજય તીર્થમાં જઇ ઉગ્ર તપશ્ચર્યા કરી સિદ્ધિપદને પામ્યા,
ઉપદેશ :---રાગના ઉમરામનું કારણ શૂર રાજાનું દૃષ્ટાંત સાંભળી તમે પણ હુંમેશા તે પ્રમાણે સિદ્ધિગિરિનુ ધ્યાન ધો.
શૂર રાજની કથા ૮૮મી સમાપ્ત,
-પ્રેમધ પંચશતીમાંથી,