________________
૧૩૮ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ હણ ઘરને સ્વામી થવાની ઈચ્છા કરે છે. પણ માયાથી તે પિતાને તેને ભક્ત જણાવે છે. એક વખત તેણે સુવાના અવસરે વરદત્તને ઝેરવાળું તંબોલપાન ખાવા માટે આપ્યું.
મારે ચૌવિહાર છે.” એ પ્રમાણે યાદ આવવાથી વરદત્ત ઓશીકા ઉપર મૂકી સૂઈ ગયે. પ્રભાત સમયે વરદત્ત નમસ્કાર મહામંત્રને ગણતે ઉઠી જિનમંદિરમાં ભગવંતના દેવવંદન કરવા ગયે. અહિં વરદત્તની સ્ત્રીએ હાથમાં આવેલા તે તંબોલને એક ભાજનમાં મૂકયું તે જોઈ દાસીપુત્ર ચિત્તના ભ્રમથી ગ્રહણ કરી ખાઈ ગયો. ઝેરના વિકારથી મૂછિત થઈ ભૂમિ ઉપર પડે. વરદત્તે ઘણું ઉપચારે કર્યા છતાં પણ તે પિતાના કર્મદેવથી મૃત્યુ પામ્યા ત્યાર પછી ભાઈને મરણથી તે વરદત્ત તેના વિગથી દુઃખી થયેલ સુખેથી સૂ નથી અને ખાતે પણ નથી. લેકને વારંવાર ઉપદેશ પામી કેમે કરી શકરહિત બની બેરાગ્યવાળે તે વરદત્ત દીક્ષા ગ્રહણ કરે છે. નગ્ન ઉગ્ર તપ કરવામાં તત્પર તે અધ્યવસાયની વિશુધિથી મનપર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે. અને “મહાદયમુનિ” એવું નામ તે ધારણ કરી અનેક ભવ્ય જેને બોધ કરવા માટે તે જ હું અહીં આવ્યો અને તે દાસીપુત્રને જીવ મરણ પામી સમડી થઈ તે આ ઝાડ ઉપર રહેલી મારા પૂર્વભવની પત્ની જાણવી. તેથી આને જોઈ મને હસવું આવ્યું તે વખતે તે સમડી મુનિને જોઈ પોતાના પૂર્વભવને યાદ કરી ઝાડ ઉપરથી નીચે ઉતરી ગુરૂ ભગવંતના પગમાં પડી તિના અપરાધને ખમાવે છે. ગુરૂ ભગવંતે કહ્યું, પૂર્વભવની આ સ્ત્રીને જોઈ