________________
વરદત્તની કથા : ૮૫
[ ૧૩૯ મને હસવું આવ્યું પછી તે સમડી અનશન ગ્રહણ કરી સ્વર્ગમાં ગઈ. રાજા વગેરે ઘણા લોકોએ જિનધર્મ અંગીકાર કર્યો. રાજાએ પિતાનું ધન સાત ક્ષેત્રમાં વાવી ચારિત્ર ગ્રહણ કરી મહદયમુનિની સાથે વિહાર કર્યો. કેમે કરીને તે રાજર્ષિને પણ મનપર્વવજ્ઞાન ઉત્પન્ન થયું. મહદયમુની અને મહિપાલ રાજર્ષિ સ્વર્ગમાં ગયા. કેમે કરી તે બને મુકિતસુખને પામશે.
ઉપદેશ :- ભવબૈરાગ્યનું કારણ મહદયમુનિનું આ દૃષ્ટાંત સાંભળીને હે ભવ્ય છે ! તમે પણ તેવા વૈરાગ્યથી વાસિત બને. વરદત્તમુનિની કથા ૮૫ મી સમાપ્ત.
-પ્રબંધ પંચશતીમાંથી,
કા
'પદ
AI