________________
ભીમ અને કૃપણ શેઠની કથા ૭૯ | [ ૧૧૩ અંદર ગયે. અહીં તે જ નગરીમાં રાજાને ત્યાં પુત્ર ઉત્પન્ન થયે છે, પણ તે સ્તનપાન કરતું નથી. તેથી રાજા વગેરે સર્વ દુઃખી થાય છે અને રાજા નગરમાં પડહ વગડાવે છે કે જે રાજપુત્રને સ્તનપાન કરતે કરશે તેને રાજા સે ગામ આપશે. આ પ્રમાણે વાગતા પડહને કઈ પણ સ્પર્શ કરતું નથી. તેથી પડહને સ્પર્શ કરવા પૂર્વક વિક્રમ રાજા તે રાજાના પુત્ર પાસે આવ્યું. “કેઈએ આ બાલકનું ગળું થંભાવ્યું છે એ પ્રમાણે વિચાર કરી પિતાના ગળા ઉપર તલવાર રાખી કહે છે, “જે કેઈએ આ બાળકનું ગળું થંભાવ્યું હોય તે મારી આગળ પ્રગટ નહી થાય તે હું મરી જઈશ.” તેથી દાનની અધિષ્ઠાયિકા દેવી એ બાળકના મુખમાં આવી બોલી-હે રાજન! તું મને ઓળખે છે કે નહિં?” વિક્રમ રાજા કહે છે-હું ઓળખતે નથી. એથી બાળક કહે છે, હું પારક નગરને રહેવાસી ભીમશેઠને જીવ છું. પણ તરીકે આવેલા તમને દાન આપ્યું તે પુણ્યથી હું રાજાનો પુત્ર થયો છું. રાજાએ પૂછ્યું, કુપણ શેઠ ક્યાં ઉત્પન્ન થયે છે? બલકે કહ્યું, “પુત્રીને ત્યાગ કરતી જે ચંડાલની સ્ત્રીને તમે ધન આપી જેનું રક્ષણ કર્યું તે જ પુણ્ય રહિત કૃપણ શેઠને જીવ પુગીરૂપે જાણ. હું તે દાનની અધિષ્ઠિાયિકા દેવી છું. અને દાનનું ફલ જણાવવા આ બાલકના મુખમાં આવી મેં કહ્યું. તે પછી બાળક પણ સ્તનપાન કરવા લાગ્યો. દેવી પિતાના સ્થાનમાં ગઈ. બાલકને પિતા રાજા સે ગામને આપવા છતાં વિકમ રાજા ગ્રહણ કરતું નથી. આ પ્રમાણે દાનનું