________________
૧૧૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ફળ દેવીના મુખમાંથી સાંભળી રાજા અને લેકે પણ દાન આપવા તત્પર બન્યા. | ઉપદેશ – અહિં વિકમ રાજાનું સાહસ અને દાની એવા ભીમ શેઠની ગતિ જાણી અતિથિને સત્કારમાં હંમેશા સાવધાન બને. '
ભીમ અને કૃપણ શેઠની કથા ૭૯મી સમાપ્ત.
-પ્રબંધ પંચશતીમાંથી,
S