SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ રાજાને મનમાં ક્રોધ ચડ્યો. આ વાચાળને મારવો જોઈએ. ઠીક છે, લાગ આવતાં આ દુષ્ટનો ઘાટ ઘડી નાંખવો. એમ સંકલ્પ કરી આગળ ચાલ્યા તેવામાં એક ડોસી અને એક છોકરી સામે મળ્યા. ડોસીની ડોક ડગમગતી જોઈ રાજાએ પૂછ્યું આ ડોશી માથું કેમ ધુણાવતી હશે ?” किं नन्दी ? किं मुरारि: ? किमु रतिरमणः ? किं हरः ? किं कुबेरः? किं वा विद्याधरोऽसौ ? किमथ सुरपतिः ? किं विधुः ? किं विधाता? નાયં, નાયં, ન ઘાયં, ઘનુ, નહિ, નવા, નાપિ, નાત, ર વૈષ:, क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले ! भूपतिर्भोजदेवः ॥१॥ “છોકરી પૂછે છે–મા ? આ કોણ, નંદી ? ના. વિષ્ણુ ? ના. કામદેવ ? ના. શંકર ? ના. વિદ્યાધર ? ના. ઈદ્ર ? ના. ચંદ્ર ? ના. બ્રહ્મા ? ના. આતો ક્રીડા કરવા નીકળેલા ભોજ ભૂપતિ છે.” આવી રીતે ડોશી માથું ધુણાવી પ્રશ્નોની ના પાડે છે. અને ખરું સ્વરૂપ સમજાવે છે.” આ સાંભળી રાજાનો રોષ ઉડી ગયો. અત્યન્ત પ્રસન્ન થયો. “શ્રીમાન મંજરાજે જેને ઉછેર્યો છે તેને કેમ મરાય ?” એક દિવસે રાજા શિકાર કરવા ગયો હતો. ધનપાળ સાથે હતો. ભોજ- વિ વાર નુ ધનપતિ || તે व्योमोत्पतन्ति विलिखन्ति भुवं वराहा: ? । ધનપાલ–દેવ ! સ્ત્રચકિતા: શ્રથિતું વૈજ્ઞાતિ मेके मृगाङ्कमृगमादिवराहमन्ये ॥ [ભોજ–ધનપાળ ! આ મૃગો કેમ આકાશમાં કૂદે છે, ને આ ભૂંડો ભોંય કેમ ખણે છે?
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy