SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ II કવિ શ્રી ધનપાળનો જીવન પ્રવાહ = ૭ મધ્યદેશામાં સાંકાશ્ય નામે કસ્બામાં દેવર્ષિ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો જ રાજમાન્ય વિદ્વાન હતો. રાજાઓ પાસેથી વિદ્વત્તાને લીધે ઈનામમાં ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું. તેને સર્વદેવ નામે વિદ્વાન પુત્ર હતો. સર્વદેવને ધનપાળ અને અશોભન એ બે પુત્રો અને સુંદરી નામે પુત્રી હતી. આ કુટુંબ સિંધુરાજના વખતમાં ધારાનગરીમાં આવ્યું હશે એમ જણાય છે. ધનપાળની પત્નીનું નામ ધનશ્રી હતું. ધનપાળ સારામાં સારો વિદ્વાન અને કવિ હતો. તેણે પોતાની કવિતાઓથી શ્રીમુંજને મંત્રમુગ્ધ બનાવી દીધો હતો. મુંજરાજ પણ કાવ્યરસિક હતો એ તો પ્રસિદ્ધ છે. શ્રીમુંજે ધનપાળને પુત્ર તરીકે રાખ્યો હતો, અને તેને પોતાના ખોળામાં બેસાડતા હતા. જ્યારે ધનપાળ સભામાં આવે ત્યારે તેને “સરસ્વતી” કહી સંબોધતા ૧. શારીર્વિનન્મા9િ7મધ્યશપ્રાશમાંalણ્યનવેશન્સ अलब्धदेवर्षिरितिप्रसिद्धिं यो दानवर्णित्वविभूषितोऽपि ॥१॥ तिलकमञ्जरी ૨. ...........fપતા વૈઃ પુખ્યવાનભૂત ૨૮ / राजपूज्यस्ततो लक्षैर्दानं प्रापदसौ सदा । प्रभावकचरिते महेन्द्रसूरि-प्रबन्धे 3. ' शास्त्रेष्वधीती कुशलः कलासु बन्धे च बोधे च गिरां प्रकृष्टः। तस्यात्मजन्म समभून्महात्मा देवः स्वयंभूरिव सर्वदेवः ॥५२॥ ति०म० ૪. માશ્રીઘનપાનારો, દ્રિતીયઃ શમન: પુન: I?? I wo૫૦yo ५. कज्जे कणिद्वबहिणीए सुंदरी नामधिज्जाए ॥ पाइअलच्छीनाममाला ६. तथा श्रीमुञ्जराजस्य प्रतिपन्नसुतोऽपि भवान्। श्रीमुञ्जस्य महीभर्तुः प्रतिपन्नसुतो भवान् ॥ प्र०म०प्र० ७. पुरा ज्यायान् महाराजस्त्वामुत्सङ्गोपवेशितम्। ८. श्रीमुञ्जेन 'सरस्वती' ति सदसि क्षोणीभृता व्याहृतः॥५२॥ ति०म०
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy