________________
श्रेणिकचरितम् ભાવાર્થ" હે ભવ્ય પ્રાણીઓ, જે તમારે સંસારમાં ભટકવાથી છુટા થવું હોય તો સૂર્યના સંતાપ કરનારા તડકાથી પરિતાપ પામેલા લેકે જેમ બયાદાર વૃક્ષનો આશ્રય કરે તેમ શીલને આશ્રય કરે. ૧૦૮ વિ–પૂજા, શરત, રીચ એ ધાતુના રૂપ દર્શાવ્યા છે.
यामकामयमानोऽसून पणते विषयातुरः ।
तां धत्ताब्रह्मविरंति पणायामिव वाणिजाः ॥रण्या ભાવાર્થ" જેની ઈચ્છા નહી કરનાર પ્રાણી વિષયાતુર થઈ પિતાના પ્રાણ ગુમાવે છે, તેવી અબ્રહ્મા (અબ્રાહાચર્ય) ની વિરતિને વેપારી જેમ વ્યવહારને ધારણ કરે તેમ ધારણ કરે. ૧૦૯ વિ–ગામાપાર ઉજ, vજયા, એ ધાતુ તથા ધાતુ ઉપરથી થયેલા રૂપ દશાવ્યા છે.
शीलं गोता ब्रह्मगुप्तिगोपायांनिपुणोऽत्र यः।
गोंपायिता स्वं सोऽकीर्नेः स नवांतमृतीयिता ॥११॥ ભાવાર્થ
બહા ગુપ્તિનું રક્ષણ કરવામાં નિપુણ એ જે પુરૂષ શીલનું રક્ષણ કરે, તે અપકીર્તિમાંથી પિતાનું રક્ષણ કરનાર અને સંસારના અંતને પ્રાપ્ત કરનાર થાય છે. ૧૧૦ વિ–નો, વા, ચિત્તા, તીથિના એ ધાતુ ઉપરથી સિદ્ધ થયેલા રૂપ દર્શાવ્યા છે.
शीलश्रियः कामयिता कमिता स्यात्सुखश्रियाम् ।
अनिता च तमपार विवक्तेरजुगुप्सितम् ॥१११॥ ભાવાર્થ
શીલ લક્ષ્મીની કામના વાલે પુરૂષ સુખ લક્ષ્મીને પ્રિય અને વિવેકના તે અનિધ પારને પામનારે થાય છે. ૧૧