________________
श्रेणिकचरितम् . ભાવાર્થ –
ધર્મથી જે મને સંપત્તિ પ્રાપ્ત થઈ છે એવા અને અને રાજાઓને જે, જિન ચેત્યની પૂજા કરવી. ગુરૂના ચરણની સેવા કર્ય. ઘેર રહે કે વનમાં રહે પણ જે હિંસા કરનાર હોય તે ધમી નથી. સર્વ પ્રાણીઓની રક્ષા કરવી, પિતાના આત્માને સંસાર રૂપ રાક્ષસમાંથી બચાવી લે, હું તને ગૃહસ્થના વ્રત આપું? કે મુનિવ્રત આપું? હું આત્માને બંધ કરું અને બીજાઓને બંધ કરાવું? આવી સ્પૃહા રાખ્યા. કુમતિના શાસ્ત્રને સાંભળતો તું ઘેર જઈશ નહીં, જે તેને પ્રાપ્ત થઈ જા તો તત્કાલ એવા વર્જન છેડી દેજે. તને સમય પ્રાપ્ત થયો છે તો હવે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રણ રત્ન અંગીકાર કર્ય. ધર્મ સંબંધી કર્મ આચર, અને આત્માને નિર્જરાની પ્રાર્થના કર્યું. જે વાત્સલ્યથી નિમંત્રણ કરે, અને પ્રેમ સહિત વિચાર કરે તે જ્ઞાનવાન શ્રાવક સુદપણાથી પુછે અને સાધર્મિક જનની ઈચ્છા કરે. જે કરે કરે એમ કહે તે સંઘ પૂજા કરે, તે છેદે છે” એમ કર્મ રૂ૫ વલ્લીઓને છેદી નાખશે. જે “ભણે ભણે” એમ શ્રત જ્ઞાનનું અધ્યયન કરે તે “તિર્યંચમાં, દુનિમાં અને નરકમાં ભટક એમ ભટકે નહીં. તમે “ભણે ભણે એમ જિનાગમને ભણે તો છેદે છે એમ સંસાર રૂપ પવનને છેદે, પાપ કર્મ કરે નહીં, સ્થાને છેદ કરે નહીં, તમારામાં કોઇ કુબુદ્ધિવાલો ન થાઓ. તમને દુ:ખ ન થાઓ તેમ સંસાર ન થાઓ.” આવી શ્રી જિન ભગવંતની આજ્ઞાને હે ભવિજનો, તમારા દદયમાંથી જુદી કરશે નહીં. આ પ્રમાણે સન્માર્ગને ઉપદેશ કરનારાઓ દાતારમાં ધર્મને વિસ્તરે છે. ૪ર-૪૩-૪૪-૪૫-૪૬-૪૭-૪૮-૪૯-૫૦-૫૨-પર વિ–પથ, વરૂ, સર્વત્, શુકૂકર, ગાતા, ગાત, , , दद्याम् , ददानि, बोधये, बोधयेयम् , उद्वह, व्रजेः, वर्जयेत् , म्वीकुरुताम् , विदध्यान ,प्रार्थयस्व, निमंत्रयेत, मंत्रयेत, पृच्छेत, अधीच्छेत् , विधत्स्व, विधत्ते, સુની, સ્ત્રાવતિ, ગટ, દેતું, પીવું, ચૈત્, નવમ્, મધ, સુનીત, સુનીશ, મ્, રામકથા, હુ, માહ્મમૂહ, ઘર, એ જુદા જુદા ધાતુના જુદા જુદા કાલના રૂપ દર્શાવ્યા છે.
वर्तमाना नृणां चित्ते प्राप्तकोटिरधर्मधीः।
सप्तमी नयति कोणी धर्मधीः पंचमी गतिम् ॥ ५३ ॥ ભાવાર્થ
મનુષ્યના હૃદયમાં રહેલી અધર્મ બુદ્ધિ કેટીને પ્રાપ્ત થઈ તેને સાતમી