________________
श्रेणिकचरितम् ।
{ចទ त्वामादुः शंकरो दत्से त्वं मुदं हंसि पाप्मनः । वयं व महे धन्याः कृतार्थाः स्मस्तवस्तवैः॥॥ महर्षिन्निः सेव्यसे त्वं त्वया मोहः प्रहन्यते ।
दांतारिनवती नंद्यादिति यां स्तुवते सुराः ॥णा युग्मम् ભાવાર્થ –
તમને સુખ કરનારા કહે છે, તમે હર્ષ આપે છે, પાપને હણે છે, અમે તમારૂં સ્તવન કરવાથી ધન્ય અને કૃતાર્થ છીએ, મહર્ષિએ તમને સેવે છે, તમે મહને હણે છે અને શત્રુઓને મન કરનારા તમે આનંદ પામે આ પ્રમાણે દેવતાઓ જેની સ્તુતિ કરે છે. ૭-૮
त्वजवंति ध्यानतो ये मदनवंति न जातु रे ।
इति या प्रतिजल्पाकं पापं संन्नाव्यते न कैः ॥णा ભાવાર્થ
% જેઓ નથી તારા જેવા થાય છે અને કદિપણ ધ્યાનથી મારા જેવા થતા નથી ? આ પ્રમાણે જેની પ્રત્યે કહેનારને પાપને સંભવ કેણુ ન કહે અર્થાત તેઓને પાપનોજ સંભવ છે. ૯ વિશેષાર્થ–પતિ, મમવતિ એ રૂપ દર્શાવ્યા છે. આ
एहि मन्ये चातुरेण याप्ययानेन यास्यसि । . यातस्त्वंत्वत् पितापीति प्रहस्यंते च यत्पराः ॥१णा ભાવાર્થ
છે અહિ આવ્ય, હું ધારું છું કે તું આતુર એવા યાય-વાહનના પ્રયાણથી જઇશ અને તારે પિતા પણ ગયેલો છે. આ પ્રમાણે જેમાં પરાયણ રહે નાસ પુરૂષનું હાસ્ય થાય છે. ૧૦ વિશેષાર્થ–કહેવાની મતલબ એવી છે કે, સરસ્વતીમાં પરાયણ એવા પુરૂષને હાસ્યમાં કહેવાય છે કે તને સન્માનથી વાહન મલવાનું અને તેના પિતાને મલેલું હતું હું , મ, પાસ, એ ધાતુના રૂપ દર્શાવ્યા છે.