________________
श्रेणिकचरितम् :
માય વૃષભાની જેવી કાંઢવાલી, અને ગાયા તથા અશ્વેને તૃષ્ઠિ આપનારી સીમની ભૂમીને ગાય તથા અશ્વની પ્રીતિવડે ગાખમાં રહી જીવે છે. ૩૦ વિશેષાર્થ-મો×શ્વિની, ગોત્ર, શો×ઞક્ષાત, શો×અશ્વો×ગણીયા ગવાઢિ ગણુના રૂપ સંધિથી દરશાવ્યા છે.
B.
त ईश्वरतयाराध्या येऽस्मा प्रतन्वते नतिम् । तस्मादिः स्पृहयति बंधवेनं स्तवीत यः ॥ ३१ ॥
ભાવાર્થ
હું બધુ, જેઓ તેમને (અદ્ભુતને) નમન કરે છે, તેએ ઇશ્વરની જેમ આરાધવા ચાગ્ય છે. જે તેમની સ્તુતિ કરેછે તેની ઉપર ઇંદ્ર સ્પૃહા રાખે છે. ૩૧ धर्मो वंद्य इतः प्रानू देव अर्हन्निति स्मृतः ।
यशो दध्यतिशेत्यस्य वचो मध्वनिनावुकम् ॥ ३२ ॥ ભાવાર્થ—
એમનાથી વદવા યાગ્ય ધર્મ થયેલા છે. તે
અત્યંત એવા નામે કહેવાય છે અને તેમના યશ દધિથી અતિશય છે અને તેમના વચન મધુ-મધને પરા ભવ કરે તેવા મધુર છે. ૩ર
વિશેષાર્થ—વ+જ્ ઇત્યાદિ સધિરૂપ છે.
तदसावेव देवोऽस्तु नयनं नायकश्च ते ।
आगंतावपि शित्यं श्रूयतेऽत्र तमोपहा ।। ३३ ।।
ભાવાર્થ.
તે એજ તમારા દેવ, તમારા નેત્ર રૂપ અને નાયક હે।, આ પ્રમાણે ત્યાં આગંતુક ( મિજમાન ) માણસને કરાતી અજ્ઞાનને નાશ કરનારી શિક્ષા સાંભળવામાં આવતી હતી. ૩૩
तत्रास्ति विबुधैः स्तुत्यं श्रीनिवासकुशेषयम् । सौधरै विष्णुरै पूर्णगृहं राजगृहं पुरम् ॥ ३४ ॥ ભાવાર્થ.—
તે દેશમાં દેવતાઓને સ્તુતિ કરવા ચેાગ્ય અને લક્ષ્મીના વિલાસથી ભર