SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ તે ત્રીજું દ્વાર અને પાપો જીવા ઉપર પણ દ્વેષ ન કરતાં તેમની ઉપેક્ષા કરવી અર્થાત્ સમજાવતાં ન સમજે તે તેનાથી તટસ્થ રહેવું તે ચેાથું દ્વાર છે. (૩૪) વિવેચનમેવાધર્મઃ 66 one, How said, '' પરમને યોગિનામવ્યયમ્યઃ-અર્થાત્-સેવાધ પરમ ગહન છે અને તે ચેાગીએને પણ અગમ્ય છે. એવા પરમ ગહન ધર્મોમાં ચેગી નહિ એવા મનુષ્યાને દાખલ થવા માટેને માર્ગ સુગમ્ય કયાંથી હાઇ શકે ? તથાપિ અભ્યાસ અને આયાસ વડે પ્રત્યેક કાય સિદ્ધ થઈ શકે છે; સેવાધમ પણ એક પ્રકારના પરમ યાગ છે, તે માટેનું આધ્યાત્મિક શાસ્ત્ર છે અને શાસ્ત્ર દર્શાવેલા દ્વારે થઈને ગમન કરનારને એ યેાગ સાન્ય થાય છે. જનતાની અને જગતના પ્રત્યેક જીવની સેવા બજાવવી એ ભલે સ્થૂળ કાર્યોથી નીપજતી હોય, પરન્તુ સેવામુદ્ધિથી જ્યાંસુધી અંતરંગ રંગાએલું હાતું નથી ત્યાં સુધી એ સ્થૂલ સેવા બજાવવામાં મનુષ્ય પ્રવૃત્ત જ થતા નથી. ખ્રિસ્તી ધમ માં તે સેવાધમને પ્રભુપ્રાપ્તિને માગ કહેલા છે. એક સ્થળે કહેલું છે કે “ They asked a great many ways are there to God?'' He “ There are as many ways as there are atoms in the Universe, but the best and shortest is Service. અર્થાત્—તેઓએ એક મહાત્માને પ્રશ્ન કર્યો કે પ્રભુપ્રાપ્તિ માટે કેટલા માર્ગો છે ? તેણે જવાબ આપ્યા કે વિશ્વમાં જેટલા અણુ છે તેટલા મા છે, પરન્તુ ‘ સેવા ’ એ સર્વોત્તમ અને ટૂંકામાં ટૂંકા માર્ગ છે. આ ઉપરથી સમજી શકાશે કે સેવા બજાવનાર સેવક સેવાના આધ્યાત્મિક ગુણ વિનાના હોય જ નહિ અને હાય તે! તે સેવક ‘ સાચા ’ હાઇ શકે નહિ. સેવાધખાવનારનું અંતરંગ સેવામાં જ લીન બની ગયેલું–સેવાની જ ઝંખના કરનારૂં અને નિષ્કામ વૃત્તિથી, સ્વાર્થા ઉપર દૃષ્ટિ પણ નહિ રાખતાં કેવળ પરા વૃત્તિથી, સ્વભાવપ્રેરિત બનીને સેવાને માગે જનારૂં હાવું તેઇએ. આ સેવાધરૂપી નગરમાં પ્રવેશ કરવા માટેનાં ચાર દ્વાર જ શાસ્ત્રમાં કહેલાં છે, અને તેના નાનિર્દેશ ગ્રંથકારે આ શ્લોકમાં }
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy