________________
८०
વડે
કરવામાં આવે દિશાએ હાય
પરવશતાના દૃષ્ટાંત ઇંયિનિગ્રહને ખાધ પણ છેઃ પરન્તુ પ્રત્યેક પ્રાણીના જીવનની અનેક જૂદી જૂદી છે અને જૂદી જૂદી દિશાઓનાં જૂદાં જૂદાં દૃષ્ટિબિંદુએ હાય છે; તેથી અત્ર ગ્રંથકારે ખીમ્ન દૃષ્ટિબિંદુઓને ગાણુ રાખી માત્ર તેમનાં જીવનમાં રહેલી પરે।પકારિતાને પ્રધાન સ્વરૂપ આપેલું છે. આવાં પ્રાણીઓનાં સમસ્ત જીવન પાપકારમાં પસાર થાય છે, અને મૃત્યુ પણ પરોપકાર અર્થે જ થાય છે, ત્યારે મનુષ્યને તેા વિદ્યાર્થીકાળ તથા ગૃહસ્થાશ્રમમાં અર્ધું જીવન ગાળ્યા પછી ત્રીજી અવસ્થામાં પરાર્થે જીવન ગાળવાનું વિદ્વાના તથા શાસ્ત્રકારો કહે છે. એટલે! સેવાધર્મ પણ નહિ બજાવતાં જે મનુષ્યા કેવળ પરાપકારશૂન્ય જીવન ગાળે તથા બાંધી મૂડીએ આવ્યા તે ખાલી હાથે ગયા સરખુ જીવન પૂરું કરે, તેમને માટે તેા યોગ્ય કહેવામાં આવ્યું છે કે, વોપારશૂન્યત્ય धिङ्मनुष्यस्य जीवनम् પરેાપકારશૂન્ય જીવન ગાળનાર મનુષ્યને ધિક્કાર છે ! ( ૩૩ ).
[ એ પ્રમાણે સેવાધર્મની મહત્તા તથા આવસ્યકતાનું કથન કરવામાં આવ્યાખાદ્ય ગ્રં*થકાર એ ધર્મમાં પ્રવેશ કરવા માટેના દ્વારાનુ નિદર્શન કરે છે. ]
સેવાધમંપ્રવેશદ્વારન। રૂo ||
सेवाधर्मपुरप्रवेशकरणे द्वाराणि चत्वारि वै । मैत्री सर्वजनैर्न केनचिदपि क्लेशस्तदाद्यं व्रतम् ॥ मोदोऽन्यस्य सुखेन यस्तदपरं द्वारं तृतीयं दया । दुःखाऽऽतेषु चतुर्थमुप्रकलुषे योपेक्षणाऽऽश्रीयते ॥
સેવાધમ માં પ્રવેશ કરવાનાં દ્વાર
ભાવા-સેવાધરૂપ નગરમાં પ્રવેશ કરવાનાં ચાર દ્વાર છે. કાઇની પણ સાથે ક્લેશ ન કરતાં સ` જનેાની સાથે મૈત્રી રાખવી તે પ્રથમ દ્વાર; બીજાને સુખી દેખી ખુશી થવું તેખીનું દ્વાર; દુઃખી જીવા ઉપર ધ્યા રાખવી