SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ निश्चित्योभयलक्षणानि सततं बुद्धया विविच्योभयं । भेदाभ्यासबलेन हंसवदिदं त्याज्यं परं स्वग्रहे ॥ વ્યુત્સગ તપ અથવા વિવેક, ભાવા દેહાદ પૌલિક વસ્તુમાં ઘણા વખતથી જે આત્મબુદ્ધિ થઈ ગઇ છે અને અનાદિ કાળથી પાણી તથા દૂધની માફક જડ અને ચેતન–પુદ્ગલ તથા આત્મા એ બન્નેની એકતા થઈ ગઇ છે, તે બન્નેનાં પૃથક્ પૃથક્ લક્ષણાને નિશ્ચય કરીને મુમુક્ષુએએ નિર'તર ભેદ અભ્યાસના ખળથી તે અન્ને પદાર્થો હંસની પેઠે પોતાની બુદ્ધિમાં છૂટા પાડીને સ્વવસ્તુ આત્મતત્ત્વનું ગ્રહણ કરવું અને પરવસ્તુ-પૌલિક તત્ત્વને ત્યાગ કરવા જોઇએ. (૨૨૦) વિવેચન—સ્વ અને પરના ભેદ પારખવાને વિવેક તેનું જ નામ બ્યુલ્સ, સામાન્ય રીતે મનુષ્ય બહિર્મુખ વૃત્તિવાળા-અહિરાત્મા હોય છે, કારણકે શરીરાદિ જડ-પૌલિક વસ્તુના લાંખા કાળના સહવાસથી તેને શરીરમાં જ આત્મબુદ્ધિ ઉત્પન્ન થએલી હેાય છે; વસ્તુતઃ તે આત્મવિભ્રમ છે. નાનાવમાં કહ્યું છે: आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् । बहिरात्मा स विज्ञेयो मोहनिद्रास्तचेतनः ॥ અર્થાત--આત્મવિભ્રમે કરીને જે શરીરાદિ જડ વસ્તુમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે અને જેની મેહનિદ્રાથી ચૈતન્ય અસ્ત પામી ગયું છે તે અહિરાત્મા છે. આવા હિરાત્મભાવને વિલય થઇને અંતરાત્મભાવ ત્યારે જાગૃત થાય કે જ્યારે જડને જડરૂપે અને ચેતનને ચેતનરૂપે આળખવાને, ચેતન આત્મા છે અને તે સ્વ છે તથા દેહ જડ છે અને તે પર છે એમ સ્વ-પરના ભેદ પિછાણવાને વિવેક મનુષ્યમાં જાગૃત થાય. આ કારણથી જડ અને ચેતન અથવા પુદ્ગલ અને આત્માનાં લક્ષણાને મુમુક્ષુએ અભ્યાસ કરવા જોઇએ અને એવા નિશ્ચયવાળા થવું જોઇએ કે અલ્પા વત્તા વિદ્વત્તાય વુદ્દાનય પુદ્દાય અર્થાત-આત્મા જ સુખ અને દુઃખના
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy