SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ તેથી કેવળી ભગવાન સત્યતત્ત્વરૂપ અમૃતનો વરસાદ વરસાવવાથી આ પૃથ્વીને પરમ શીતળ બનાવીને જગતને મુક્તિનો માર્ગ દર્શાવવાઢારા જગતની સેવા અજાવે. (૨૧૫) વિવેચન—છદ્મસ્થ અવસ્થામાંથી ધ્યાનવડે ઊર્ધ્વ ગતિ કરીને વીતરાગ જ્યારે કેવળજ્ઞાન પામે છે, ત્યારે તેમની પ્રત્યેક પ્રવૃત્તિ નિર્મળ અને ક ખ ધનથી રહિત જ હેાય છે. તેમની વાણીમાં નિરવદ્યતા જ હાય છે એટલે એમના ઉપદેશમાં એક પણ વચન અપાયકારક હેતુ નથા. તીર્થંકર નામકને જો ઉદય થયા હાય તેા તીર્થંકરપણે અને હિતેા સામાન્ય કેવળાપણે તે જગતના જીવાને ઉપદેશ આપી, સત્ય તત્ત્વનું જ્ઞાન કરાવી, મુક્તિનો મા` દર્શાવી સેવા બજાવે છે, અને એ રીતે વેદનીય, નામ, ગેત્ર અને આયુષ્ય એ બાકી રહેલાં ચાર અશ્વાતી કર્મોનો પણ ક્ષય કરવાની સ્થિતિમાં આવે છે. તે વખતે તેમના ચિત્તમાં સમસ્ત જગતના થવા પ્રત્યે એવી ભાવધ્યા વહે છે કે તેમને પેાતાના અને બીજાના આત્મા વચ્ચે ભેદ દેખાતા નથી, જગતનાં મનુષ્યા અને તીર્યચા પણ તેમના ઉપદેશને સાંભળી સમજી શકે છે અને પેાતાનું કલ્યાણ સાધી શકે છે. આ સ્થિતિમાં દેવે કેવળીની પૂજા કરે છે, બહુમાન કરે છે, અને કાઇ વાર કાંઇ ઉપસૌં વેઠવાનો સમય પણ આવે છે, પરન્તુ એ પૂજા કે ઉપસની કશી અસર તેમના મન પર થતી નથો. ચિત્તની એવી ઉદાત્ત સ્થિતિમાં કેવળી ભગવાન પૃથ્વીને પેાતાના વચનામૃતની વૃષ્ટિથી શીતળ કરતા વિચરે છે અને તીર્થંકર નામકનો ઉદય થાય છે, છતાં કેવળી ભગવાન તે તેમાંએ અલિપ્ત રહે છે. કેવળી જ શુક્લ ધ્યાનના ત્રીજા પાયાને પ્રાપ્ત કરવા સમર્થ છે. (૨૧૫) [ હવે શુક્લ ધ્યાનના ત્રીન અને ચેાથા પાયાની પરમેર્ચી સ્થિતિનું નિદર્શન નીચેના બે ક્ષેાક વડે કરવામાં આવે છે.] शुक्लध्यानतृतीयपादः । २१६ ॥ स्थित्वा स्थूलशरीरयोगसरणौ सूक्ष्मं विधत्ते जिनो । वाणी मानसयोगमन्त्यसमये स्थित्वा ततस्तद्युगे ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy