SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ३७ शूलका सज्वरश्वासका पांड्यामयक्षयाः । अतिव्यवायाज्जायन्ते रोगाश्चाक्षेपकादयः ॥ अर्थात- स्त्रीसेवन वा उखाथी शूण, डास, २, श्वास, देशता, પાંડુરેગ, ક્ષય અને આંચકી વગેરે વાતરે!ગ થાય છે. તેવી જ રીતે આસનાદિ વડે થતી અનંતક્રીડા પણ વિષયવૃત્તિને વધારનારી અને દેહ તેમજ આત્માનું અહિત કરનારી છે. જેણે જીવનમાં પરસ્ત્રીગમન કર્યું ન હોય હતાં. વ્રત ધારણ કર્યું ન હેાય તે આવા દેજે! કરવાની છૂટ ભેગવવા તત્પર રહી શકે છે, પરન્તુ વ્રત ધારણ કર્યાં પછી આ દેજે! તેને ત્યજવા પડે છે, એટલે વ્રત ધારણ કરનાર અને વ્રત ધારણ ન કર્યાં છતાં પોતાના મનથી પરસ્ત્રી ત્યજવાને નિયમ કરનાર વચ્ચે ઘણું અંતર રહે છે. પૂર્વે આપવામાં આવેલી શંકાનું વિશેષ નીરસન એ રીતે થાય છે. (૧૩) [ હવે પછી એ ક્ષેાકામાં ગ્રંથકાર શીલન્નતની આવશ્યકતા દર્શાવતાં તેને भहिमा गाय छे. ] शीलव्रतस्यावश्यकता । १४ । १५ ॥ व्यर्थ मानवजीवनं सविभवं शीलं विना शोभनं । व्यर्था शीलगुणं विना निपुणता शास्त्रे कलायां तथा ॥ व्यर्थ साधुपदं च नायकपदं शीलं यदा खण्डितं । सेवाधर्मसमादरो न सुलभः शीलवतं चान्तरा ॥ पृथ्वी सत्पुरुषं विना न रुचिरा चन्द्रं विना शर्वरी । लक्ष्मीनगुणं विना वनलता पुष्पं फलं वा विना ॥ आदित्येन विना दिनं सुखकरं पुत्रं बिना सत्कुलं धर्मो नैव तथा धृतः श्रुतधरैः शीलं विना शोभते ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy