________________
૪૮
પણ જ્ઞાન ગ્રહણ કરવાની જિજ્ઞાસુને જરૂર પડે છે; તેવે સમયે ગુરૂ કે અધ્યાપકના ઉપકાર ભૂલવા નહિ કિવા તેમના ઉપકારને કબૂલ રાખતાં લજાવું કે હલકું માનવું નહિ. (૬) શાસ્ત્રના મૂળ પાઠના શુદ્ધ ઉચ્ચાર કરવા. (૭) અર્થમાં પણ શુદ્ધતા જાળવવી લેશ પણ ફેરફાર કરવા નહિ અને (૮) મૂળ તથા અથ ઉભયની શુદ્ધતા એકસરખી રીતે જાળવીને અભ્યાસ કરવા કે જેથી રક્ષ ને સ્થાને મક્ષ જેવા હાસ્યજનક અને દોષપૂર્ણ પ્રયેગા થતા અટકી જાય. આ પ્રમાણે આઠ આચારે। સહિત જે જ્ઞાનની ઉપાસના કરવામાં આવે તે સ્વાધ્યાયરૂપી અનુપમ તપની સિદ્ધિ જિજ્ઞાસુ કરી શકે છે.
દૃષ્ટાંત———ગુરૂના ઉપકાર ગેાપવનારનું એક દૃષ્ટાંત અત્ર ઉપયોગી થશે. એક નદીને કાંઠે એક બગલે ખેડા ખેઠે માછલાને શિકાર કરતા હતા. પાણીમાં રમતાં માછલાંના ટાળા ઉપર તે કારમી ઝડપ મારા અને એકાદ માછલાને જ ચાંચમાં લઇ બીજા ત્રણ ચાર માછલાને પેાતાના નહેારની હેઠળ ખાવી રાખતા. પછી એક પછી એક માલાને પગથી ઉંચે ઉછાળીને ખગલે પોતાની ચાંચમાં ઝીલી લેતે! ! નદીને સામે કાંઠે બેઠેલા એક ભીલ બગલાની આ શિકારની કળા જોઇને તાખ થયેા. તેણે પણ બગલાનું અનુકરણ કરવા માંડયું. નદી પરથી કાંકરા વીણીને તે હાથવડે ઉંચે ઉછાળતા અને પછી તે કાંકરાને મ્હાંથી ઝીલી લેતા. ધીરે ધીરે કાંકરાને મ્હાંમાં અને પછી દાંતમાં ઝીલી લેવાની કળા સિદ્ધ થઇ ત્યારે તેણે કાંકરાને બદલે લાખંડના ખીલાને ઉછાળી મ્હેામાં ઝીલી લેવાની ટેવ પાડી. તેથી આગળ વધીને તેણે છરી ઉછાળીને મ્હાંથી ઝીલી લેવાની કળા સાધી અને છેલ્લે જ્યારે તેણે એ કળાપર સારી પેઠે પ્રભુત્વ મેળવ્યું ત્યારે ખુલ્લી તલ્વારને ઉંચે ઉછાળી તેની અણીને દાંતથી પકડી લેવાને પ્રયાગ સિદ્ધ કર્યાં. પછી એ ભીલ રાજા રજવાડાએમાં ફરી પોતાની આ કળા બતાવવા અને બહુ માનપાન મેળવવા લાગ્યા. એક રાજા તેના આ પ્રયાગથી ખૂબ પ્રસન્ન થયેા અને તેણે પૂછ્યું કે “ હે ભીલ ! તને આવી · સુંદર કળા કયા ગુરૂએ શીખવી ?
""
આ પ્રશ્ન સાંભળીને ભીલ વિચારમાં