________________
૩૯૬
""
66
વેદાદિ તેને મેઢે હેય છે, પણ એમનામાંના ઘણા ભાગાદિમાં રચ્યા પચ્યા હાય છે. આ માટે જ્ઞાનની સાથે ભક્તિ જોઇએ. પણ જ્ઞાન વિનાની ભક્તિને અતિરેક કેવા હોય ? ગાંધીજી કહે છે કે લૌકિક કલ્પનામાં ભકત એટલે વેવલા, માળા લઇને જપ જપનાર, સેવાકમ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે. તેથી તે ખાવાપીવા વગેરે ભાગ ભાગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે. ધંટી ચલાવવાને સારૂ કે દર્દીની સારવાર કરવાને સારી કદી નહિ. ’ આ માટે ભક્તિની સાથે જ્ઞાન પણ જોઇએ. એકલું જ્ઞાન કે એકલી ભક્તિ મેક્ષ આપનારી થતી નથી, પરન્તુ જ્ઞાનને પરિણામે આપેઆપ ભક્તિ ઉત્પન્ન થાય છે; એક જન્મમાં નહિ તેા જન્માંતરે થાય છે અને ભક્તિને પરિણામે આપોઆપ જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે : એ પ્રમાણે અન્યાઅન્ય જ્ઞાન અને ભક્તિ પૂરક થઈ તે મેાક્ષના સાધનરૂપ બને છે. ગીતા એ બાબત સ્પષ્ટ કરતાં કહે છે કે વહૂનાં ગમ્મનામંતે જ્ઞાનવાન માં પ્રવર્તે । વાયુàન: સર્વમિતિ । અર્થાત ધણા જન્મ પછી જ્ઞાનવાન માણસ પ્રભુને પિછાણે છે અને સમજે છે કે આખું વિશ્વ પ્રભુમય જ છે. તેવી જ રીતે ભક્તિને માટે કહ્યું છે કે મલ્યા મામિઞાનાતિયાવાનું ચામિ તત્ત્વતઃ । અર્થાત્–ભક્તિથી પ્રભુ વિષયનું તાત્ત્વિક જ્ઞાન મનુષ્યને થાય છે. આ પ્રમાણે ભક્તિદ્વારા જ્ઞાનને અને જ્ઞાનદ્વારા ભક્તિને યાગ થતાં તેવા ચેગ મેાક્ષપ્રાપ્તિનું સાધન બને છે. પરન્તુ 'કાઈની મતિ એવી મંદ હાય કે જ્ઞાનપ્રાપ્તિ માટેના સ્વાધ્યાયમાં તેની રૂચિ જાગૃત ન થાય અને અભ્યાસ કરવા છતાં તેમાં પ્રગતિ થાય નહિ; એવી રીતે કાઇનું હૃદય એવું ચંચળ હાય કિવા ગુરૂગમને અભાવ હોય કે ભક્તિના સાધનમાંએ મન પ્રવતું ન હોય, ત્યારે શું કરવું ? સ્વાધ્યાય અને ધ્યાન કિવા જ્ઞાન અને ભક્તિ ઉભયના અનધિકારીઓને જ્ઞાન અને ભક્તિના અધિકારી બન્યા વિના તેાચાલવાનુ જ નથી કારણકે તે વિનામેાક્ષના ધ્યેયે પહોંચી શકાતું નથી. અધિકારીને અધિકારી બનાવવાનું સાધન છે તપશ્ચર્યાં. અનશન આદિ ખાર પ્રકારનાં તપ યથાક્રમે નિષ્કામવૃત્તિથા કરવાથી અભ્યંતર શુદ્ધિમાં પહોંચાય છે અને એવી શુદ્ધિ થવાથી જ્ઞાન અને ભક્તિમાં સ્વાધ્યાય તથા ધ્યાનમાં મન ગતિ સાધે છે. આટલા માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ—