________________
૩૯૮
आचार्यपदयोग्यता । १७५ ॥ सर्वेषां हितसाधने समदृशा शक्तिर्यदि स्यात्परा। सम्पत्स्यात्सकलाऽपि शास्त्रविहिताचार्यस्य योग्योदिता ग्राह्यं सूरिपदं समुन्नततरं तेनैव मेधाविना । नोचेदत्तमपि स्वयं हितधिया त्याज्यं विलम्ब विना॥
સારાયે ૨૭૬ . गच्छाचारसुपालनं स्वयमलं गच्छव्यवस्थापनं । भाविक्लेशनिदानबीजदहनं ज्ञानक्रियोद्धारणम् ॥ धर्मोत्साहविवर्द्धनं जगति सद्धमस्य सञ्चारणं । सङ्के स्वास्थ्यसमाधिसाम्यजननं कृत्यं हि सूरेरिदम् ॥
આચાર્યની યોગ્યતા, ભાવાર્થ–સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંધને સમદષ્ટિથી જોવાની અને બધાનું સરખું હિત સાધવાની જેનામાં પરમ શક્તિ હોય અને શાસ્ત્રમાં કહેલ આચાર્યને યોગ્ય બધા પ્રકારની સંપત્તિ વિદ્યમાન હોય તે જ મેધાવી પુરૂષે ઉંચા પ્રકારનું આચાર્યપદ સ્વીકારવું જોઈએ, જે તેવી યોગ્યતા ન હોય તો સંઘે આપેલું પણ સૂરિપદ સમાજના હિતની ખાતર વગરવિલંબે પિતાની મેળે છોડી દેવું જોઈએ. (૧૫)
આચાર્યનું કર્તાવ્ય, જે ગચ્છના પિતે આચાર્ય હોય તે ગચ્છના સાધુ-સાધ્વી--સમુદાયમાં શાસ્ત્રમર્યાદિત આચાર પળાવવો, પિતાની જાતે ગ૭ની પરિપૂર્ણ વ્યવસ્થા જાળવવી, ભવિષ્યમાં કલેશ ઉપજવાને સંભવ જણાય છે તેનું મૂળ કારણ તપાસી જોશનાં બીજ બાળી નાંખવાં, જ્ઞાન અને ક્રિયાને ઉદ્ધાર કરે, સમાજમાં ધર્મને ઉત્સાહ વધારવો, જગતને ચારે ખૂણે ધર્મનો સંચાર