________________
૨૭
અમારિ ધોષણા કરાવી ત્યારે તેણે આવા પોતાના હાથે ન થાય તેવા કાયદા કર્યાં હતા. (૧૦) | હવે બીન્ત સત્યવ્રત વિષે કહેવામાં આવે છે ]
અતિચારે પ્રજાને હાથે તેમજ
सत्यव्रतम् । ११
हास्यक्रोधभयप्रलोभनभवं ब्रूयात् कचिन्नानृतं । नाप्यन्येन च भाषयेत् त्रिकरणैरेतच्च सत्यव्रतम् ॥ अभ्याख्यानपरापवादलपनं विश्वासघातस्तथा । मिथ्या साक्ष्य परप्रतारणमिहान्तर्भाव्यमेतद्विधम् ॥
સત્ય વ્રત.
ભાવા
—હાંસી--મશ્કરી, ક્રોધ, હીક કે લાભ એમાંના કાઇ પણ કારણે કયાંય પણ અસત્ય ખેલવું નહિ, તેમ જ બીજાની પાસે અસત્ય મેલાવવું નહિ. મન, વચન અને કાયા એ ત્રણ કરણથી અસત્યનું સેવન ન કરવું તે જ સત્ય વ્રત કહેવાય છે. કાઇની ઉપર ખાટું આળ ચડાવવું, પારકી નિંદા કરવી, વિશ્વાસઘાતનું કામ કરવું, ખાટી સાક્ષી પૂરવી, બીજાને છેતરવું, એ બધા દુર્ગુણે! અસત્યના જ ભાઇ છે; માટે સત્ય વ્રત સ્વીકારનારે એ બધા દોષોના ત્યાગ કરવા જોઇએ. (૧૧) વિવેચન—યથાસ્થિત વસ્તુ-તથ્ય વસ્તુથી વિપરીત વાત મેલવી તે સામાન્ય રીતે અસત્ય કહેવાય છે, પરન્તુ અસત્યના અનેક ભેદ છે. તીવ્રસંપત્ત શૂદ્ધ સૂક્ષ્મ ઢાલ્યાવિસંમવમ્ અર્થાત્ જે તીવ્ર સંકલ્પ વડે અસત્ય વદાય તે સ્થૂલ અસત્ય છે અને હાસ્યાદિ કારણે અસત્ય વદાય તે સૂક્ષ્મ અસત્ય છે. સ્થૂલ અસત્યના પુનઃ ચાર ભેદ છે. (૧ ) અભૂતા ભાવન અસત્ય એટલે કે સામા નામનું ખડધાન્ય ચેાખા જેવું છે એમ કહેવું તે, (૨) ભૂત નિન્દ્વવ એટલે આત્મા નથી, પુણ્યપાપ નથી, એમ કહેવું તે, ( ૩ ) અર્થાન્તર અસત્ય એટલે ગાયને ધાડા કહેવા તે, અને (૪) ગાઁ અસત્ય