________________
૩૩૦
અચેાગ્ય ભાષાના ત્યાગ,
માગે ચાલતાં કાંઇ પણ ખેલવુ નહિ, માગમાં મૌન જ શ્રેયસ્કર છે. ઠેકાણેસર પણ સાવદ્ય વચન, કદાચ સત્ય હૈાય અને પ્રસ ંગોચિત હોય તાપણ ન ખેલવું; કેાઈના મની વાત ન કરવી; કશ અને નિષ્ઠુર વચન પણ ન ઉચ્ચારવાં; સંપૂર્ણ જાણ્યા વિના નિશ્ચય રૂપે ન ખાલવું અને કાઈના અંગમાં કાંઈ ખાડ હોય તેા તે ખેાડવાળા વિશેષણથી કાઇને ન એલાવવું. (૧૪૬)
વિવેચનસરૂં ચાસ્ત્રિયં ત્રૂયાત્ ન ધ્રૂયાત્સલ્યપ્રિયમ્—અર્થાત્–સત્ય ખેલવું, પ્રિય મેલવું, પણ સત્ય હૈાય છતાં અપ્રિય હેાય તે તે ન ખેલવું એવે એક સામાન્ય નિયમ પૂર્વે દૃષ્ટાન્ત સાથે સમજાવવામાં આવ્યા છે. સત્ય અપ્રિય હાય તેા તેથી તે ખેાલનારને કેટલી હાનિ થાય છે તે પણ કહેલું છે. અત્ર ભાષાસમિતિને અર્થે એક ત્યાગીએ કેવી ભાષા વર્જવી અને કેવી ભાષા ખેલવી તે સમજાવવામાં આવ્યું છે. નિદાબ્યજક શબ્દ, બીજાને હલકા પાડનારી વાણી, હાંસી કે અવિચારયુક્ત વચન, પારકા ઉપર આળ ચડાવનારૂ વાક્ય, મમભેદક શબ્દો, સત્ય છતાં સાવદ્ય વચન, કર્કશ અને નિષ્ઠુરતાથી ભરેલાં વાક્યા, ઈત્યાદિના ત્યાગ કરીને સત્ય પણ હિત, મિત, પ્રિય, મધુર અને કામળ વાણીમાં એક ત્યાગીએ ખેલવું જોઇએ તેદર્શાવવામાં આવેલુ છે. ભાષાસમિતિની સામાન્ય વ્યાખ્યા એવી છે કે—
हितं यत्सर्वजीवानां त्यक्तदोषं मितं वचः । तद्धर्महेतोर्वक्तव्यं भाषासमितिरित्यसौ ॥
અર્થાત્—સ જીવાને હિતકારી અને દોષરહિત તેમજ મિત વચન હેાય તે ધમને અર્થે જ ખેાલવું તે ભાષા સમિતિ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એમ કહ્યું છે કે—
कोहे माणेय मायाय लोभेय उवउत्तया । हासे भय मोहरिए विगहासु तहेवय ॥ एयाइं अठ्ठ ठाणाई परिवज्जित्तु संजए ।