________________
૨૯૨
અર્થાત્—ભલે વનમાં વાસ કર્યાં હેાય પણ જેમનું ચિત્ત રાગી હશે તેમાં દેષ ઉત્પન્ન થયા વિના રહેતા નથી; અને ભલે ધરમાં વસી રહ્યા હાઇએ, પણ ત્યાંએ ઈંદ્રિયનિગ્રહ અને તપ કરી શકાય છે; જે રાગથી નિવૃત્ત થઇને શુદ્ધ ક`માં પ્રવર્તે છે તેને ગૃહ પણ તપાવન જ છે.
આટલા માટે ગ્રંથકાર કહે છે કે ઘરમાં રહીને પણ વૈરાગ્યયુક્ત રહી શકાય છે, પાપથી નિવૃત્ત થઇ શકાય છે, અર્થાત્ ભાવસંયમની આરાધના કરી શકાય છે. વેશનું અમુક અંશે મહત્ત્વ છે, ગૃહત્યાગનું પણ મહત્ત્વ છે, પરન્તુ જો જળ–કમળવત્ નિલે પદશાથી ગૃહમાં રહીને સ્વાધ્યાયાદિ કરવામાં આવે, સંસારી કપડાં પહેરવામાં આવે, અને ચિત્તવૃત્તિને વૈરાગ્યથી પાષી વાસના ઉપર વિજય મેળવવામાં આવે તે તેથી આત્મકલ્યાણની સાધના અટકતી નથી. દૃષ્ટાન્ત——ષ્ઠિકાર નામે નગરીમાં ઈકાર નામે રાજા અને કમળાવતી નામે રાણી હતી. રાજાને એક ભૃગુ નામે બ્રાહ્મણ પુરોહિત હતા તેને જસા નામે પત્ની હતી. આ રાજારાણી અને ભૃગુ તથા તેની પત્ની એ ચારે જીવે પૂર્વ ભવનાં સંબંધી હતાં. ભૃગુ પુરેાહિતને કશું સંતાન નહેાતું તેથી પતિ-પત્ની બહુ શાકાતુર રહેતાં. હવે સ્વસુખ ભાગવતા એ દેવાને મનુષ્યલોકમાં અવતાર મળવાને સમય થયે। અને તે તેમણે જાણ્યુ એટલે તેઓ ğકાર નગરમાં જોષીનું રૂપ લેઇને આવ્યા અને જેના તેના જોષ જોવા લાગ્યા. ભૃગુ પુરાહિત પણ તેમની પાસે ગયે। અને કહેવા લાગ્યા કે મારે પુત્ર નથી અને જો મને પુત્ર થાય તે! તમે કહા તે અનુષ્ઠાન કરૂં. જોષીએ કહ્યું તમારે બે પુત્ર થશે લેશે અને તમારે તેમને સજમ લેતાં રે!કવા નહિ. ભૃગુએ એ વાત કબૂલ કરી. એજ એ દેવા કાળક્રમે જસાને ઉદરે થયા અને તેમનાં નામ દેવભદ્ર તથા જશાભદ્ર રાખ્યાં. થતાં દીક્ષા ન લે તે માટે ભૃગુએ નગરથી અહાર એક તેમાં વાસ કર્યાં હતા. વળી એઉ પુત્રોને સમજાયું કે જૈનાના સાધુ કે જે હાથમાં ઝોળી ને ઉઘાડે માથે ફરે છે તેમની પાસે તમારે ટૂંકવું નહિ,
બ્રહ્મપુરી વસાવી
પણ તે સજમ
તે વખતે તે પુત્રરૂપે ઉત્પન્ન છેકરાએ સમજી