________________
૩૧
પ્રચાર થતા જણાતાં જ તેને દૂર કરવાને અગ્રેસરોએ એકદમ કાયદા ઘડી, તેનેા ભંગ કરનારને વાજીદડ ઠરાવી તે દોષ ઉપર અટકાવ મૂકવા જોઇએ. પરન્તુ આવી ફરજ બજાવવામાં અગ્રેસરે શિથિલ બનવાને પરિણામે આજકાલ જૂદી જૂદી જ્ઞાતિએમાં અનેક પ્રકારના દેાષા ઘર કરી રહ્યા છે અને એ દાષા કાળક્રમે કુરૂઢીનું રૂપ ધારણ કરે છે. આવી અનેક કુર્તીએ સમાજમાં પેસી ગએલી જોવામાં આવે છે અને એ પુરૂઢીઓની માઠી અસરા જ્ઞાતિ ઉપર થવા પામી છે. અનુદાર મન અને દુષ્ટ બુદ્ધિ, નખળાં મળકે અને ગરીબાઈ, ઇત્યાદિ કેટલીક વસ્તુસ્થિતિ તે ન્યાતની કુરૂઢીઓને જ આભારી હાય છે. પુત્રીને પૈસા લઇને પરણાવનાર-વેચનાર કન્યાવિક્રયકાર હમેશાં અનુદાર–સાંકડા વિચારને અને દુષ્ટ હાય છે. પાતાના પુત્રને પરણાવીને સામા પૈસા માંગતા હેાય તેએ જ્ઞાતિમાં પુત્રીનાં માતા–પિતા ઉપર ગરીબાઇનું સંકટ સેલનારા થઈ પડે એ ખુલ્લું છે. જેએ પાતાનાં પુત્રપુત્રીઓને નાની વયમાં પરણાવતા હોય તેએ પેાતાનાં પુત્ર-પુત્રીએનાં શરીરના બાંધા નબળા પાડનારા, તેમને રેગી–નિખળ સંતતિના મામાપ બનાવનારા અને અધ્યાયુષી બનાવનારા થઈ પડે અને એ રીતે પોતાને હાથે જ પોતાની સંતતિનું નખ્ખાદ વાળે તેમાં શું આશ્રય છે? ખાળલગ્નો જે જ્ઞાતિમાં બહુ થતાં હાય છે, ત્યાં ટુંકાં આયુષ્ય, અલ્યાયુષી સ ંતતિ, ઓછી કેળવણી, રેગિષ્ઠતા, વૈધવ્ય, વંધ્યત્વ ઇત્યાદિ દોષા ઉભરાઇ નીકળેલા માલૂમ પડે તે પણ ખુલ્લું છે. ટૂંકામાં આ દોષો જ્ઞાતિનું અકલ્યાણ કરનારા છે અને તે દૂર થાય તેા જ્ઞાતિનું હિત સાધવાના માર્ગ ખુલ્લા થાય છે. કન્યાવિક્રય અને વવિક્રય દ્વારા મેળવેલું ધન દુષ્ટતાથી ભરેલું છે, તે કારણથી એ ધન જેની પાસે હોય છે તે બહુધા નિરૂઘની જ હેાય છે. કન્યાવિક્રયથી ગૃહલગ્ન તથા કજોડાના બનાવા પણ બનવા પામે છે. પારસી કામમાં વવિક્રય પુષ્કળ હાવાથી મેાટી વયની પુષ્કળ કુમારિકાએ પરણી શકતી નથી અને કેટલીકને તે ગરીખાતે કારણે જ જીવનપર્યંત કુંવારી સ્થિતિમાં રહેવું પડે છે. આ પ્રમાણે વવિક્રય અને કન્યાવિક્રય એ એ કુરૂઢીએ જ એવી છે કે જે જ્ઞાતિમાં ખીજા પણ અનેક પ્રકારના દોષોને દાખલ કરે છે. બાળલગ્નનાં માઠાં ફળે તે આજે