________________
૨૩૦
વંશપર પરાનું ધારણ રદ કરી ગુણાનુસારી પટેલનું ધેારણ ચાલુ કરવાની તે તાત્કાલિક જરૂર છે. (૧૦૧)
[હવે જ્ઞાતિમાં ચાલતી દુષ્ટ પ્રથાઓ પ્રત્યે ત્રૈષકાર નાયકપ જ્ઞાતિસેવાનુ લક્ષ દેશરે છે. ]
જ્ઞાતિજSTRIT: ૧૦૨ || कन्याविक्रयपुत्रविक्रययुगं ज्ञातिं कलङ्कायते । दुष्टा बालविवाहपद्धतिरपि ज्ञातेर्महदूषणम् ॥ एतदूषणवर्जनाय यदि ते निद्रापरा नायकास्तन्निद्राहरणेन सज्जनवरैः सेवा विधेया नृणाम् ॥ જ્ઞાતિના લકનો પરિહાર,
ભાવા—જે જ્ઞાતિમાં કન્યાને આપ કન્યાને પૈસા વતી વેચતા હાય કે વરના બાપ પૈસા લઇને પોતાના પુત્રને પરણાવતા હોય, અર્થાત્– કન્યાવિક્રય કે વરવિક્રય થતા હેાય તે તે અને રીવાજો તે જ્ઞાતિને કલકત મનાવે છે. જે જ્ઞાતિમાં માલવિવાહની પદ્ધતિ ચાલે છે એટલે નાની ઉમરમાંજ દીકરા દીકરીને પરણાવી દે છે તે પતિ પણ જ્ઞાતિનું એક દૂષણ છે. ઉપર જણાવેલાં ત્રણ દૂષણા દૂર કરવાને જ્ઞાતિના નાયકાએ જાગૃત થઈ કટિબદ્ધ થવું જોઇએ. કદાચ નાયકે ઉંધમાં પડવા હોય તેા સેવાના ઉમેદવારેએ તે નાયકાની ઉંઘ ઉડાડી, તેમને જાગૃત કરી, નાતિના મનુષ્યેાની સેવા બજાવવી જોઇએ. (૧૦૨)
વિવેચન—પૂર્વે જણાવવામાં આવ્યું છે કે જ્ઞાતિરૂપી સંસ્થાનું ધડતર તેા શુભ હેતુથી પ્રાચીન કાળમાંથી થયું હતું પરન્તુ તેમાં કાળક્રમે કરીને અનેક પ્રકારના દેાષા આવી વસવા લાગ્યા. આ દાષા જ્યારે વ્યક્તિગત હાય છે, ત્યારે તેને દૂર કરવાના યત્ન જ્ઞાતિના અગ્રેસરાએ કરવા જોઇએ. જ્ઞાતિની સંસ્કૃતિ ઉચ્ચ પ્રકારની રહે તે માટે જ જ્ઞાતિનું અંધન છે અને જ્ઞાતિના નિયમે છે. વ્યક્તિગત દેષા માલૂમ પડતાં અને તેને જ્ઞાતિમાં