________________
२०२
આવવા જોઈએ, કારણકે તેથી કોઈ વાર અનિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થવાને भय २९ छे. (८८)
त्रयोदश परिच्छेद.
સેવાધર્મ: વૃદ્ધ જનની સેવા. [હવે વૃદ્ધ સ્ત્રી પુરૂની સેવાનું પ્રકરણ પ્રારંભાય છે.]
वृद्धसेवा । ८९ । ९० ॥ येषामस्ति गृहे न कोऽपि तरुणः पुत्रप्रपौत्रादिको । न स्यात् पुत्रवधून चापि दुहिता नैवापि कौटुम्बिकः ॥ ते वृद्धाः पुरुषाः स्त्रियश्च करुणादृष्टया विलोक्या यतस्तेषां चित्तमनाश्रितं त्वहरहो दुःखेन दग्धं भवेत् ॥ केचिद्यष्टिवशाः सुदृष्टिविकलाः केचिच्च खटावशाः। केचिजर्जरिता जराप्रहरणे रोगाऽरिणा मर्दिताः॥ सर्वे ते सुखकामिनः सुकृतिनां साहाय्यमिच्छन्ति वै । देयं तज्जरतां दयाहृदयैः सेवार्थिभिः सज्जनैः॥
वृद्धानी सेवा ભાવાર્થજે વૃદ્ધોના ઘરમાં કોઈ પણ તરૂણ પુત્ર કે પ્રપૌત્ર ન હોય તેમજ દીકરાની વહુ કે પિતાની દીકરી પણ ન હોય, કુટુંબમાં પણ કોઈ સેવા કરનાર ન હોય, તેવા વૃદ્ધ પુરૂષ કે સ્ત્રીઓ કરૂણાદષ્ટિએ જોવાયોગ્ય